Home Tags Rahul Gandhi

Tag: Rahul Gandhi

કોંગ્રેસના યુવા નેતા રાજીવ સાતવ (46)નું કોરોનાથી...

પુણેઃ કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા અને મહારાષ્ટ્રમાંથી રાજ્ય સભાના સદસ્ય રાજીવ સાતવનું કોરોનાવાઈરસને કારણે આજે અહીંની એક હોસ્પિટલમાં નિધન થયું છે.એ 46 વર્ષના હતા અને 23 દિવસથી કોરોના સામે...

રાહુલ ગાંધી કોરોનાગ્રસ્ત; મોદીએ સ્વાસ્થ્યની શુભેચ્છા આપી

નવી દિલ્હીઃ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ કોરોનાવાઈરસ મહાબીમારીનો શિકાર બન્યા છે. ટ્વિટરના માધ્યમથી તેમણે પોતે કોરોનાગ્રસ્ત થયાની જાણકારી આપી છે અને કોવિડ માર્ગદર્શિકાઓનું પાલન કરવાની...

સોનિયાનો PMને પત્રઃ કોરોનાની દવાઓને GSTમાંથી રાહત...

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું છે કે કોવિડ-19ની સારવાર અને દવાઓને GSTમાંથી રાહત આપવામાં આવે તેમ જ યોગ્યતા ધરાવતા સ્થાનાંતરિત મજૂરોનાં...

કોરોના પર કેન્દ્રનો કન્ટ્રોલ નથીઃ રાહુલના પ્રહાર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ઝાટકણી કાઢતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે કહ્યું કે કેન્દ્ર સરકાર ન તો કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવા પર કોઈ અંકુશ મેળવી શકી છે...

દરેક ભારતીયને કોરોના-રસી મળવી જોઈએઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ દેશમાં તમામ લોકોને કોરોનાવાઈરસ પ્રતિબંધાત્મક રસી મળવી જોઈએ એવી માગણીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે પ્રત્યેક ભારતીયને પોતાનો જીવ બચાવવાની તક...

‘ઈમરજન્સી એક ભૂલ હતી’: રાહુલ ગાંધીની કબૂલાત

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશમાં ઈમરજન્સી લાદવાનો ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનો નિર્ણય એક ભૂલ હતી. (રાહુલના દાદી ઈન્દિરા ગાંધીએ વડાં પ્રધાન તરીકે 1975થી...

અમેઠીમાં સ્મૃતિ ઇરાનીએ ઘર બનાવવા ‘પ્લોટ’ ખરીદ્યો

અમેઠીઃ પ્રતિષ્ઠિત અમેઠી બેઠકનાં સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પોતાના માટે બંગલો બનાવવા માટે શહેરમાં જમીનનો પ્લોટ ખરીદ્યો હતો. એ પછી તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું...

ભંડારા આગ દુર્ઘટનામાં 10 નવજાત શિશુઓનાં મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં શનિવારે આગ લાગવાથી 10 નવજાત બાળકોના મોત થયાં છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ કમિશન (NCPCR)એ ભંડારા જિલ્લા કલેક્ટરને આ ઘટનાની તપાસ કરવાના અને...

રાજ્યના ભૂતપૂર્વ CM માધવસિંહ સોલંકીનું નિધન

ગાંધીનગરઃ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીનું આજે 94 વર્ષે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તેઓ રાજ્યમાં મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે કોંગ્રેસનો સુવર્ણ કાળ હતો. વડા...