Home Tags Amreli

Tag: Amreli

માનવતા જ સૌથી શ્રેષ્ઠ ધર્મઃ સાબિત કર્યું સાવરકુંડલાના આ કિસ્સાએ….

અમરેલી:  સાવરકુંડલાના નાવલી કાંઠાની તાસીર જ કઈ જુદી છે અહી મિત્રતા, ભાઈબંધી, જુગલબંધી અને કોમી એકતાનો એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. અહીં માનવતા ધર્મે તમામ ધર્મોના સિમાડાઓ તોડી...

અમરેલીમાં મેડિકલ કોલેજને મંજૂરી, ઈબીસીની બેઠકો માટે સરકારનું પ્લાનિંગ…

ગાંધીનગર- ગુજરાતના આર્થિક રીતે પછાત એવા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સરળતાથી ઉચ્ચ શિક્ષણની સુવિધા મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૦% આર્થિક પછાત અનામત આપવાનો નિર્ણય કર્યો છે....

કોંગ્રેસને સમાજમાં વિખવાદ કરીને મલાઇ ખાવાની મજા આવે છેઃ વડાપ્રધાન મોદી

અમરેલીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ અમરેલીમાં રેલી કરી હતી. વડાપ્રધાન મોદીએ અમરેલીની જનતાને કેમ છો કહીને પોતાના...

કોંગ્રેસના આ નેતા ચડિયાતા ગાય પ્રેમી છે…

અમદાવાદ-  ગાય એ આપણી માતા છે, અને ગૌ હત્યા એ પાપ છે, એ વાત આમ તો ભાજપના નેતાઓ વારે ઘડીએ છાપરે ચડીને પોકારતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગૌ...

રાજ્યમાં હજી 5 દિવસ ગરમી દઝાડશે, હવામાન વિભાગની આગાહી…

અમદાવાદઃ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી શરુ થઈ ગઈ છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર...

રાજ્યના અનેક શહેરોમાં હીટવેવની આગાહી, અમદાવાદમાં યલો એલર્ટ

અમદાવાદઃ હજી તો ઉનાળાની શરુઆત માત્ર થઈ છે, ત્યાં તો અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીએ પોતાનો મિજાજ દેખાડ્યો છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી અમદાવાદમાં 41-42 ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે.આ સાથે...

અમરેલીઃ પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતે કરી આત્મહત્યા

અમરેલીઃ પાક નિષ્ફળ જવાના ડરે અને દેવું વધી જવાના કારણે વધુ એક ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. અમરેલીના કાચરડી ગામની આ ઘટના છે કે જ્યાં આ ગામમાં રહેતા બાવચંદભાઈ...

સાવજે ઘરમાં જમાવ્યો અડીંગો, ગ્રામજનોમાં મચી ભાગમભાગ

અમરેલીઃ ધારી તાલુકાના પાતળા ગામે એક રહેણાંક મકાનમાં સિંહ ઘૂસી જતા અફડાતફડીનો માહોલ ફેલાયો હતો. સિંહ એક ઘરમાં રાખેલા મગફળીના ઢગલા પર બેસી ગયો હતો. આ મકાન ગામની ભાગોળમાં...

કચ્છ અને અમરેલીમાં આસોમાં અષાઢ ગરજ્યો! આ છે ચિંતાનું કારણ…

અમરેલીઃ એકતરફ મોસમમાં વરસ્યો નહીં તેવો મેહૂલિયો અખરો લાગે તેવી રીતે અમરેલીને આજે ભીજવી ગયો હતો. સૌરાષ્ટ્રપંથકના અમરેલીમાં  ઇશ્વરીયા અને મોટા લીલીયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદે દેખા દીધી...

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસે, રાફેલ ડીલ વિશે બોલ્યાં કે…

અમરેલીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાત પ્રવાસે આવ્યાં છે. રાજનાથસિંહે અમરેલીમાં ગુજરાત કો.ઓપરેટિવ બેંક દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રથનું લોકાર્પણ કર્યું હતું. રાજનાથસિંહે પોતાના સંબોધનની શરુઆત રામ-રામ અને...

TOP NEWS