25 ઓગસ્ટ, શુક્રવારથી રિલીઝ થયેલી હિન્દી કોમેડી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ના નિર્માતાઓએ ગુરુવાર, 24 ઓગસ્ટે મુંબઈમાં ખાસ શોનું આયોજન કર્યું હતું. એમાં ફિલ્મનાં કલાકારો – આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે તથા બોલીવુડની અન્ય સેલિબ્રિટી વ્યક્તિઓએ હાજરી આપી હતી. આ ફિલ્મના દિગ્દર્શક છે રાજ શાંડિલ્ય અને નિર્માત્રીઓ છે – એકતા કપૂર અને શોભા કપૂર.અનન્યા પાંડેઅભિનેતા અભિષેક બેનરજી