Home Tags Film

Tag: film

સુશાંતસિંહ વિશેની ફિલ્મઃ સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના જીવન પર આધારિત ફિલ્મની રિલીઝને રોકવા માટે સદ્દગત અભિનેતાના પિતા કૃષ્ણકિશોરસિંહે નોંધાવેલી અરજીને દિલ્હી હાઈકોર્ટે આજે નકારી કાઢી છે. પોતાના પુત્રના જીવ પર...

ફિલ્મ નિર્માતાઓને એમની સંસ્થા મફતમાં કોરોના-રસી આપશે

મુંબઈઃ ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યૂસર્સ એસોસિએશન (IMPPA) તરફથી આજે જાહેરાત કરવામાં આવી છે કે તે એના તમામ સભ્યો માટે કોરોના રસીકરણ ઝુંબેશનું આયોજન કરશે. તારીખ હજી જાહેર કરવાની બાકી...

થિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ...

https://youtu.be/BK4idL-yqq0 'સ્વાગતમ' એક અનોખી થ્રિલર-રોમાન્ટિક-કૉમેડી ફિલ્મ 20 મેના રોજ થિએટર પહેલાં શેમારૂમી પર રિલીઝ થઇ. જ્યારે મોટાભાગના થિએટરો મહામારીના કારણે અનિશ્ચિત સમય માટે બંધ છે ત્યારે ડિજિટલી ફિલ્મ રિલીઝ કરવાનું...

‘રાધે’ ફિલ્મ પાઈરેસીનો શિકાર બની; પોલીસ FIR...

મુંબઈઃ સલમાન ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી અને ગઈ 13 મેએ ઈદ તહેવારમાં રિલીઝ કરાયેલી હિન્દી ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ વોટ્સએપ અને ટેલીગ્રામ જેવા મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર ચાંચિયાગીરીનો...

એબીનું અદભુત અઠ્યોત્તેરઃ ગાપુચી ગાપુચી ગમ ગમ…

બે હોઠ વચ્ચે દબાવેલી ખાખી બીડી, પરસેવાથી લથબથ ખાખી શર્ટ, ખાખી પેન્ટ, બેફિકરી ચાલ. એન્ગ્રી યંગ મૅન અમિતાભ બચ્ચન સુરંગ બિછાવેલી જમીન પરથી નીકળે છે ને ચારે બાજુથી બમુરાણ...

અનુપમ ખેરને ‘ડો.મનમોહનસિંહ’ બનાવનાર મેકઅપ આર્ટિસ્ટનું નિધન

મુંબઈઃ હિન્દી ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહના પાત્ર માટે પોતાનો મેકઅપ કરનાર યુવાન વયના મેકઅપ આર્ટિસ્ટનું નિધન થતાં અભિનેતા અનુપમ ખેર શોકગ્રસ્ત થયા છે....

પરિણીતીની ‘સાઈના’ ડિજિટલ પ્લેટફોર્મ રિલીઝ માટે સજ્જ

મુંબઈઃ ઓલિમ્પિક કાંસ્યચંદ્રક વિજેતા બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલનાં જીવન પર આધારિત બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘સાઈના’માં પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ગઈ 23 માર્ચે થિયેટરોમાં રિલીઝ થઈ...

‘ગુડબાય’માં અમિતાભનો પુત્ર બનશે ‘થપ્પડ’ એક્ટર પાવૈલ...

મુંબઈઃ ‘થપ્પડ’ ફિલ્મમાં તાપસી પન્નૂનાં પતિનો રોલ કરનાર પાવૈલ ગુલાટીને ‘ગુડબાય’ ફિલ્મ માટે કરારબદ્ધ કરવામાં આવ્યો છે. વિકાસ બહલ દિગ્દર્શિત અને બાલાજી ટેલીફિલ્મ્સ તથા રિલાયન્સ એન્ટરટેનમેન્ટ નિર્મિત ‘ગુડબાય’ ફિલ્મમાં...

‘ડોક્ટર G’માં મહત્ત્વના રોલ માટે શેફાલી શાહની...

મુંબઈઃ જંગલી પિક્ચર્સ કંપનીએ તેની આગામી હિન્દી કોમેડી ફિલ્મ ‘ડોક્ટર G’માં એક મહત્ત્વની ભૂમિકા માટે જાણીતાં અભિનેત્રી શેફાલી શાહની પસંદગી કરી છે. આ ફિલ્મની મુખ્ય જોડી તરીકે આયુષમાન ખુરાના...

અક્ષરધામ-મંદિર હુમલા આધારિત-ફિલ્મઃ અક્ષય ખન્ના કમાન્ડોના રોલમાં

મુંબઈઃ એસ્સેલ ગ્રુપ સંચાલિત ઓન-ડીમાન્ડ ઈન્ટરનેટ સ્ટ્રીમિંગ મિડિયા પ્રોવાઈડર કંપની ZEE5 ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર 2002માં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની ઘટના પર આધારિત ફિલ્મ બનાવે છે, જે ડિજિટલ પ્લેટફોર્મ...