Home Tags Celebrities

Tag: celebrities

લોકડાઉનમાં પણ આ હસ્તીઓએ શોધી લીધો જીવનનો...

નવી દિલ્હીઃ આ રોગચાળાથી બચવા માટે દેશભરમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉનની સ્થિતિ છે ત્યારે અનેક હસ્તીઓએ આ લોકડાઉનમાં પણ તેમની ધગશથી અનેક અડચણો વચ્ચે તેમની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી....

કોરોના સંકટમાં સેલિબ્રિટીઓ દ્વારા મદદઃ અક્ષયનું નામ...

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાએ આખા દેશને ભરડામાં લીધો છે ત્યારે અનેક જાણીતી હસ્તીઓ જરૂરિયાતમંદો, ગરીબો, માઈગ્રન્ટ મજૂર-કામદારોને મદદરૂપ થવા માટે આગળ આવી છે. આવી વ્યક્તિઓની એક યાદી તૈયાર કરી્...

ગાંધીજીનાં આદર્શોના પ્રસાર માટે PM મોદીની ઝુંબેશમાં...

નવી દિલ્હી - શાહરૂખ ખાન અને આમિર ખાન સહિતના ઘણા બોલીવૂડ કલાકારો અને હસ્તીઓએ ગઈ કાલે સાંજે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રસંગ હતો રાષ્ટ્રપિતા મહાત્મા...

વસ્ત્રો કોઈ પણ હોય, માનુનીઓ અપનાવી રહી...

દેશભરમાં યુવતીઓ માટે ફેશન અને ટ્રેન્ડ઼નો મોટો સ્ત્રોત બોલિવૂડ અને  હોલિવૂડની અભિનેત્રીઓ હોય છે. અહીંથી જ દેશભરના ખૂણે ખૂણાની યુવતીઓ ફેશન અને સ્ટાઇલના ટ્રેન્ડને અનુસરે છે. ઉપરાંત સિરિયલો પણ...

બોલીવૂડ સિતારાઓએ હાંસલ કર્યો મતાધિકાર…

મુંબઈમાં 29 એપ્રિલ, સોમવારે લોકસભાની ચૂંટણીના ચોથા રાઉન્ડ અંતર્ગત મતદાન થયું. અનેક વિસ્તારોમાં સામાન્ય નાગરિકોની સાથે મતદાન કરવાની ફરજ બોલીવૂડની હસ્તીઓ તથા બીજી અનેક જાણીતી હસ્તીઓએ પણ અદા કરી...

અંબાણીના નિવાસે ગણેશ ચતુર્થીની ઉજવણી…

કેટરીના કૈફ એની બહેન સાથેકરિશ્મા કપૂર, કરીના કપૂર-ખાનશાહરૂખ ખાન એની પત્ની ગૌરી સાથેઅમિતાભ બચ્ચનસલમાન ખાનઆમિર ખાનજેકી શ્રોફ, માધુરી દીક્ષિત-નેને અને પતિ ડો. શ્રીરામ નેને