GalleryFashion & Entertainment ‘MAMI ફિલ્મ મેલા’માં રણબીર-આલિયા… October 8, 2017 19મો ‘MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ’ 12-18 ઓક્ટોબર દરમિયાન મુંબઈમાં યોજવામાં આવનાર છે. આ ફિલ્મોત્સવના આરંભ પૂર્વે 7 ઓક્ટોબર, શનિવારે યોજવામાં આવેલા ‘જિઓ MAMI ફિલ્મ મેલા’માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, પરિણિતી ચોપરા, અજય દેવગન, અર્શદ વારસી સહિત બોલીવૂડના અનેક કલાકારોએ ઉપસ્થિત રહીને પોતપોતાનાં વિચારો પ્રદર્શિત કર્યાં હતાં. વિદ્યા બાલન આલિયા ભટ્ટ રણબીર કપૂર, આલિયા ભટ્ટ રોહિત શેટ્ટી, અજય દેવગન, પરિણિતી ચોપરા, કુણાલ ખેમૂ, અર્શદ વારસી આલિયા ભટ્ટ