Tag: Ranbir Kapoor
ઈશ્ક હૈ પિયા… કાંઈ શોધનિબંધ નથી
બોલો, હવે ‘મોજમસ્તી…’માં મીઠા આગ્રહ જેવી ફરમાઈશ પણ આવવા માંડી છે. આ રસઝરતી (જસ્ટ જોકિંગ) કોલમના નિયમિત વાચકે સંદેશો પાઠવ્યો છે કે “થોડા સમય પહેલાં તમે અયાન મુખર્જીની ‘બ્રહાસ્ત્ર’ વિશે લખેલું, પણ હાલ...
આલિયા-રણબીર મમ્મી-પપ્પા બનશે; આલિયાએ જ ગુડ-ન્યૂઝ આપ્યાં
મુંબઈઃ હાલમાં જ પરણેલાં બોલીવુડ કલાકારો - આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ખુશખુશાલ છે, કારણ કે એમણે એમનાં સહિયારાં જીવનના એક નવા રોમાંચક તબક્કામાં પ્રવેશ કર્યો છે. આલિયાએ પોતે...
રણબીર-શ્રદ્ધા પહેલી જ વાર ચમકશે રોમેન્ટિક જોડી...
મુંબઈઃ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરને રોમેન્ટિક જોડી તરીકે પહેલી જ વાર ચમકાવતી આગામી હિન્દી ફિલ્મના સેટ પરનો એક નવો વિડિયો હાલ સોશ્યલ મિડિયા પર વાઈરલ થયો છે. એમાં...
બોલીવુડની હસ્તીઓને બહુ ગમ્યું ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર
મુંબઈઃ દિગ્દર્શક અયાન મુખરજીની આગામી નવી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1: શિવા’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મુખ્ય ભૂમિકા છે. ત્રણ ભાગવાળી કાલ્પનિક-એડવેન્ચર...
રણબીર-આલિયા આખરે બની ગયાં છે પતિ-પત્ની
મુંબઈઃ અનેક દિવસો સુધી રાહ જોવડાવ્યાં બાદ બોલીવુડનાં યુવા કલાકારો – રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આખરે આજે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, યુગલને હવે સત્તાવાર...
રણબીર-આલિયાનાં લગ્ન મુલતવી: સાવકા-ભાઈ રાહુલ ભટ્ટની જાહેરાત
મુંબઈઃ બોલીવુડ કલાકારબેલડી – રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્નની તારીખો અંગે લાંબા સમયથી ગૂંચવણ અને ધારણાઓ વચ્ચે આલિયાનાં સાવકા ભાઈ રાહુલ ભટ્ટે હવે કહ્યું છે કે લગ્ન મુલતવી...
રણબીર-આલિયાનાં સૂચિત-લગ્ન વિશે નીતૂ કપૂરે શું કહ્યું?
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી નીતૂ સિંહ-કપૂરે ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ ટીવી શો દ્વારા ટેલિવિઝન પર પહેલી જ વાર પદાર્પણ કર્યું છે. આ કાર્યક્રમ દરમિયાન એમને તેમનાં અભિનેતા પુત્ર રણબીર અને અભિનેત્રી...
‘એનિમલ’માં પરિણિતિની જગ્યાએ રણબીરની સાથે રશ્મિકા
નવી દિલ્હીઃ ફિલ્મજગતની નેશનલ ક્રશ કહેવાતી દક્ષિણની એક્ટ્રેસ રશ્મિકા મંદાના 26મો જન્મદિવસ ઊજવી રહી છે. રશ્મિકાએ બોલીવૂડ એક્ટર રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ક્રાઇમ ડ્રામા ‘એનિમલ’ કરવા માટે હામી ભરી...
મહેશ ભટ્ટે તો કહ્યું, બધી અફવા છે
મુંબઈઃ બોલીવુડનાં યુવા કલાકાર – રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વાસ્તવિક જીવનમાં પણ એકબીજાંની ખૂબ નિકટ છે અને આ વર્ષના ઓક્ટોબરમાં લગ્ન કરવાનાં છે એવા અહેવાલો વચ્ચે આલિયાનાં નિર્માતા-દિગ્દર્શક...
‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ સમાપ્ત; ફિલ્મ રિલીઝ થશે 9-સપ્ટેમ્બરે
મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત હિન્દી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. નિર્માતા-દિગ્દર્શકે ફિલ્મનું આખરી શૂટિંગ શેડ્યૂલ, જે કાશી (વારાણસી)માં હતું, તે પૂરું કરી લીધું છે....