GalleryFashion & Entertainment ગરમીના દિવસો માટે શિલ્પાની ફેશનસૂઝ… March 12, 2021 45 વર્ષની ઉંમરને પાર કરી ચૂકી હોવા છતાં બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી-કુન્દ્રા એની ફિટનેસ અને સુંદરતા માટે જાણીતી છે. એ સ્ટાઈલિશ અને ગ્લેમરસ અભિનેત્રી છે. એની ફેશન સેન્સ પર પણ એનાં ચાહકો ફિદા છે. ઉનાળાની મોસમ શરૂ થઈ ચૂકી છે ત્યારે શિલ્પાએ ગુલાબી રંગના એ-લાઈન ફ્લોઈ સ્કર્ટ, સાથે રેપ ક્રોપ ટોપ અને બલૂન સ્લીવ ડ્રેસ સાથે પોઝ આપ્યાં છે. (તસવીર સૌજન્યઃ શિલ્પા શેટ્ટી ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ)