Home Tags Shilpa Shetty

Tag: Shilpa Shetty

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાનો જામીન પર છુટકારો

મુંબઈઃ પોર્નોગ્રાફીક ફિલ્મના નિર્માણ અને વિતરણના કેસમાં જેલમાં પૂરી દેવામાં આવેલા ઉદ્યોગપતિ અને મુખ્ય આરોપી રાજ કુન્દ્રાને આજે અહીં એક મેજિસ્ટ્રેટની કોર્ટે જામીન મંજૂર કર્યા છે. મેજિસ્ટ્રેટે બોલીવુડ અભિનેત્રી...

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા સામે 1,500-પાનાંની ચાર્જશીટ

મુંબઈઃ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી વિભાગે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા સામે પોર્નોગ્રાફી કેસના સંબંધમાં 1,500 પાનાંનું પૂરક આરોપનામું શહેરની એસ્પ્લેનેડ કોર્ટમાં નોંધાવ્યું છે. આ આરોપનામામાં શિલ્પા...

સેબીએ શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રાને ₹ ત્રણ-લાખનો...

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી મામલે ધરપકડ પછી મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. હવે સેબીએ શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા અને તેમની કંપની વિયાન...

શિલ્પાને ક્લીન ચિટ આપી નથીઃ મુંબઈ પોલીસ

મુંબઈઃ અત્રેના પોલીસ વિભાગની ક્રાઈમ બ્રાન્ચે આજે સ્પષ્ટતા કરી છે કે રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કૌભાંડ કેસમાં આ બિઝનેસમેનની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીને હજી સુધી ક્લીન ચિટ આપવામાં આવી નથી....

રાજ કુન્દ્રાને 14-દિવસ માટે અદાલતી કસ્ટડીમાં મૂકાયા

મુંબઈઃ પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવીને વેચવા અને એપ્સ પર પ્રકાશિત કરવાના ગુનાસર પકડાયેલા બિઝનેસમેન રાજ કુન્દ્રાને અહીંની અદાલતે 14 દિવસ માટે અદાલતી કસ્ટડીમાં રાખવાનો આજે આદેશ આપ્યો છે. કુન્દ્રાની ગઈ...

ઇરોટિકા, પોર્ન નથી, મારા પતિ નિર્દોષ છેઃ...

મુંબઈઃ પોર્નોગ્રાફીનો આરોપ લાગ્યા પછી રાજ કુંદ્રા પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. રાજ કુંદ્રા હજી મુંબઈ પોલીસના રિમાન્ડ પર છે. આ સંકટના સમયે કુંદ્રાની પત્ની અને ફિલ્મ અભિનેત્રી...

‘ભવિષ્યનાં પડકારો સામે બચીશું’: શિલ્પા શેટ્ટીનાં પ્રત્યાઘાત

મુંબઈઃ કથિત પોર્નોગ્રાફી સંબંધિત કેસમાં પતિ રાજ કુન્દ્રાની ધરપકડ થયાના ચાર દિવસ બાદ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સોશિયલ મિડિયા પર તેનું મૌન આખરે તોડ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર એણે ગઈ...

શિલ્પાની સંડોવણીનો હજી પુરાવો મળ્યો નથીઃ મુંબઈ-પોલીસ

મુંબઈઃ બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાને સંડોવતા પોર્નોગ્રાફી કેસમાં અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીની કોઈ સક્રિય ભૂમિકા હોવા વિશે હજી સુધી કોઈ પુરાવો મળ્યો નથી, એવું મુંબઈ પોલીસનું કહેવું છે. આ...

પોર્ન કૌભાંડઃ રાજ કુન્દ્રા 23-જુલાઈ સુધી પોલીસ-કસ્ટડીમાં

મુંબઈઃ પોર્નોગ્રાફિક (અશ્લીલ) ફિલ્મો કથિતપણે બનાવવા અને કેટલીક એપ્લિકેશન્સ મારફત એને પ્રસિદ્ધ કરવાના ગુના સંબંધિત એક કેસમાં મુંબઈ પોલીસે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની ધરપકડ...