‘ડ્રીમગર્લ’ ટ્રેલર લોન્ચ પ્રસંગે આયુષમાન સાડી પહેરીને પહોંચ્યો…

0
300
આગામી હિન્દી ફિલ્મ ડ્રીમગર્લનું ટ્રેલર 12 ઓગસ્ટ, સોમવારે મુંબઈમાં પત્રકારો સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે ફિલ્મનો અભિનેતા આયુષમાન ખુરાના સાડી પહેરીને આવ્યો હતો. ફિલ્મમાં એ સ્ત્રીપાત્રની ભૂમિકા ભજવી રહ્યો છે. ટ્રેલર લોન્ચ પ્રસંગે ફિલ્મની અભિનેત્રી નુસરત ભરૂચા, નિર્માત્રી એકતા કપૂર પણ ઉપસ્થિત રહી હતી. કોમેડી ફિલ્મ 'ડ્રીમગર્લ' આવતી 13 સપ્ટેંબરે રિલીઝ થવાની છે.