Home Tags President

Tag: President

ટીશર્ટના એક સ્લોગનને લઈને ટ્રમ્પ સમર્થકોએ કર્યો ‘વોલમાર્ટ’નો બહિષ્કાર

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ એક ખાસ સૂત્રવાળા ટી-શર્ટ વેચવાને લઈને પ્રસિદ્ધ રિટેલ ચેન વોલમાર્ટનો બહિષ્કાર શરુ કર્યો છે. અને સોશિયલ મીડિયા ઉપર અન્ય લોકોને પણ વોલમાર્ટનો બહિષ્કાર...

મેક્સિકો: ઓબરાડોર બનશે આગામી પ્રેસિડેન્ટ, મતદાનના દિવસે જ બે નેતાઓની હત્યા

મેક્સિકો- મેસ્કિકોમાં ગતરોજ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું. આ ચૂંટણીમાં વિરોધ પક્ષના નેતા એન્ડ્રેસ લોપેઝ ઓબરાડોરનો વિજય થયો. હવે તે મેક્સિકોના આગામી પ્રેસિડેન્ટ બનશે. તેમણે સત્તાધારી પક્ષ...

US ટ્રેડવૉરની ‘સાઈડ ઈફેક્ટ’, ચીન લગાવી રહ્યું છે વૈશ્વિક યોજનાઓ પર...

બિજીંગ- ચીને ગત 5 વર્ષોમાં એશિયા, પૂર્વ યુરોપ અને આફ્રિકામાં અનેક મોટા પ્રોજેક્ટ્સમાં અબજો ડોલરનો ખર્ચ કર્યો છે. ચીને પોતાનો વૈશ્વિક પ્રભાવ વધારવા આમ કર્યું છે. જોકે હવે ચીને...

‘લોકતંત્ર માટે ચીન વૈશ્વિક ખતરો, બિજીંગના દબાવનો સામનો કરી રહ્યું છે...

તાઈવાન- તાઈવાનના પ્રમુખ સાઈ ઈન્ગ વેને ચીનને લોકતંત્ર માટે વૈશ્વિક ખતરો ગણાવ્યું છે. અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પોતાની સ્વતંત્રતા માટે શક્તિશાળી પડોશી દેશ ચીન ઉપર દબાણ લાવવા વિનંતી કરી છે....

સરકારી બેંકોના પ્રમુખ સંસદીય સમિતિ સામે થશે રજૂ, બેડ લોન પર...

નવી દિલ્હીઃ સરકારી બેંકોની વધી રહેલી બેડ લોન કેન્દ્ર સરકાર માટે મુશ્કેલી બની રહી છે. હવે એનપીએને લઈને નાણાકીય મામલાઓની સંસદીય સમિતિ સાર્વજનિક ક્ષેત્રની 11 બેંકોના પ્રમુખ સાથે ચર્ચા...

ટ્રમ્પને કિમ જોંગ પર નથી વિશ્વાસ, નોર્થ કોરિયા પર હજી એક...

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક બેઠક યોજાઈ હોવા છતાં બન્ને દેશો વચ્ચે પરિસ્થિતિ હજી પણ સામાન્ય નથી જણાઈ રહી. ડોનાલ્ડ ટ્રમ્પને...

પ્રેસિડેન્ટ જિનપિંગના વિચારોનો ચીન યુનિવર્સિટીના પાઠ્યક્રમમાં કરાયો સમાવેશ

બિજીંગ- ચીનના વિશ્વવિદ્યાલયોમાં પ્રેસિડેન્ટ જિનપિંગના વિચારોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈન્ટરેક્ટિવ ઓનલાઈન અભ્યાસક્રમ, ઉદાર ભંડોળ અને નવા સંશોધન સંસ્થાઓથી સજ્જ આ યુનિવર્સિટીઓ દેશ અને દુનિયામાં પ્રેસિડેન્ટ શી જિનપિંગના...

ટ્રમ્પ બનાવશે ‘સ્પેસ ફોર્સ’, અંતરિક્ષમાં પ્રભુત્વ સ્થાપિત કરવા USની તૈયારી

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રક્ષા મુખ્યાલય પેન્ટાગોનને નવી અમેરિકન સ્પેસ ફોર્સ તૈયાર કરવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન સેનાની આ છઠ્ઠી શાખા હશે અને તે અંતરિક્ષમાં...

જ્યારે ટ્રમ્પે શિન્ઝો એબેને કહ્યું ‘મેક્સિકોના 2.5 કરોડ લોકોને જાપાન મોકલીશ’

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેને મેક્સિકોમાં વસવાટ કરી રહેલા 2.5 કરોડ લોકોને તેમના દેશ પરત મોકલવાની ધમકી ઉચ્ચારી છે. એક અમેરિકન અખબારના જણાવ્યા મુજબ તાજેતરમાં...

ઈમેજ બદલવા પ્રયાસ કરી રહ્યા છે ટ્રમ્પ? હવે પુતિનને મળવાની વ્યક્ત...

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ગણના એક કડક અને સખત મિજાજી નેતા તરીકે કરવામાં આવે છે. તેમના નિવેદનો અને પ્રતિસ્પર્ધીઓ ઉપર સીધા પ્રહાર કરનારા ટ્વીટ્સના કારણે તેઓ હંમેશા ચર્ચામાં...

WAH BHAI WAH