Home Tags President

Tag: President

રાજીનામાનો નિર્ણય કોહલીનો અંગતઃ સૌરવ ગાંગુલી

કોલકાતાઃ વિરાટ કોહલીએ દેશની ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપવાની ગઈ કાલે જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. દક્ષિણ આફ્રિકાની ધરતી પર ગૃહ ટીમ સામેની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના 1-2થી...

બ્રાઝિલના-પ્રમુખ બોલ્સોનારો એમની દીકરીને કોરોના-રસી નહીં અપાવે

બ્રાસિલિયાઃ બ્રાઝિલના પ્રમુખ જાઈર બોલ્સોનારો કોરોના-વિરોધી રસી સામેના એમના વિરોધને પાછો ખેંચવા જરાય તૈયાર નથી. ઉલટાનું, એમણે હવે એમ કહ્યું છે કે તેઓ એમની 11 વર્ષની દીકરીને કોવિડ-19ની રસી...

ફડણવીસ-રાજ ઠાકરેએ કરી ‘લંચ-પે-ચર્ચા’: મહારાષ્ટ્રના રાજકારણ વિશે...

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા, ભાજપના વિધાનસભ્ય અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે બપોરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેને એમના નિવાસસ્થાને જઈને મળતાં રાજકીય...

દેશના વીર જવાનો વીરતા પુરસ્કારોથી સમ્માનિત

નવી દિલ્હીઃ દેશની સુરક્ષા માટે અદમ્સ સાહસનું પ્રદર્શન કરનાર જવાનોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આજે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં ‘વીરતા પુરસ્કારો’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આજના સમારોહમાં રાષ્ટ્રપતિએ...

પુતિન ભારત આવશે; 6 ડિસેમ્બરે મોદી સાથે...

નવી દિલ્હીઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આવતા મહિને ભારતની મુલાકાતે આવવાના છે. 6 ડિસેમ્બરે નવી દિલ્હીમાં તેમની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય શિખર બેઠક યોજાશે. રશિયાના સંરક્ષણ પ્રધાન...

રાષ્ટ્રપતિ કોવિંદ બંગલાદેશના ‘વિજય-દિવસ’ સમારોહમાં સામેલ થશે

ઢાકાઃ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 16 ડિસેમ્બરે બંગલાદેશમાં ‘વિજય દિવસ’ની ઉજવણીમાં સામેલ થશે. તેઓ અન્ય કાર્યક્રમોમાં પણ સામેલ થશે. બંગલાદેશી સમકક્ષ અબ્દુલ હામિદે રાષ્ટ્રપતિને આ નિમંત્રણ પાઠવ્યું હતું. વિદેશપ્રધાન...

ખેલરત્ન, અર્જુન, દ્રોણાચાર્ય એવોર્ડ્સનું વિતરણ

  ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં કુસ્તીમાં રજતચંદ્રક જીતનાર રવિકુમાર દહિયાને ખેલરત્ન એવોર્ડ. ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં મેન્સ હોકીનો કાંસ્યચંદ્રક જીતનાર ટીમના કેપ્ટન મનપ્રીતસિંહને ખેલરત્ન એવોર્ડ. ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં મેન્સ હોકીનો કાંસ્યચંદ્રક જીતનાર ટીમના ગોલકીપર શ્રીજેશને ખેલરત્ન એવોર્ડ. 2020...

તલગાજરડાસ્થિત ‘ચિત્રકૂટ ધામ’ની મુલાકાતે આવ્યા રાષ્ટ્રપતિ કોવિંદ

ભાવનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ આજે ભાવનગર જિલ્લાના તલગાજરડાસ્થિત પ્રસિધ્ધ રામાયણી મોરારીબાપુના આશ્રમ ‘ચિત્રકુટધામ’ની મુલાકાત લીધી હતી. મોરારીબાપુ સાથે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત લઈને કોવિંદ અભિભૂત થયા હતા. રાષ્ટ્રપતિની સાથે...