Home Tags President

Tag: President

કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ ક્યારેય નહીં બની...

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન અને સેનેટર...

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (84)નું નિધન

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું આજે નિધન થયું છે. એ 84 વર્ષના હતા. એમના નિધનના સમાચારની જાહેરાત એમના પુત્ર અભિજીત મુખરજીએ કરી છે.  મુખરજી છેલ્લા અનેક દિવસોથી ફેફસાંના...

LPS ઓફ USAના મહિલા પ્રેસિડેન્ટ તરીકે નયના...

અમદાવાદઃ લેઉવા પાટીદાર સમાજ ઓફ USAમાં વર્ષ 2020-21ની મુદત માટે નયના ‘નેન્સી’ પટેલ ચૂંટાઈ આવ્યાં છે. LPS ઓફ USAના 31 વર્ષના ઇતિહાસમાં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવનારા નેન્સી પટેલ સૌપ્રથમ...

પેટ્રોલ-ડિઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસનું 29 જૂને આંદોલન

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત થઈ રહેલા વધારા સામે વિરોધ દર્શાવવા વિરોધ પક્ષ કોંગ્રેસ 29 જૂનના સોમવારે દેશભરમાં દેખાવો કરશે. પાર્ટીના સંસદસભ્યો, વિધાનસભ્યો અને નેતાઓ બંને ઈંધણનો...

માઇકાના પ્રેસિડન્ટ તરીકે ડો. શૈલેન્દ્રરાજ મહેતાની બીજી...

અમદાવાદઃ માઇકાની ગવર્નિંગ કાઉન્સિલે ડો. શૈલેન્દ્ર રાજ મહેતાની પહેલી જૂન, 2020થી બીજી મુદત માટે પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે, 31 મે,2020એ પહેલી મુદત દરમ્યાન ડો. મહેતાએ ડો....

સોનિયાનો કેન્દ્રને સવાલઃ 17 મે પછી લોકડાઉનનું...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર સરકારે ગઈ 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ કર્યું છે જેને કારણે આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ પ્રકારના વ્યવહારો બંધ થઈ ગયા...

પ્રજાસત્તાક દિવસ પરેડ: લશ્કરી તાકાત, સંસ્કૃતિની જોવા...

નવી દિલ્હી - ભારતવાસીઓ હર્ષોલ્લાસપૂર્વક આજે દેશનો 71મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે. આજે સવારે એ નિમિત્તે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં પરંપરા અનુસાર વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતે...

નિર્ભયાનાં હત્યારાઓને 22 જાન્યુઆરીએ ફાંસી આપી નહીં...

નવી દિલ્હી - 2012ની 16મી ડિસેંબરે દિલ્હીમાં મેડિકલ વિદ્યાર્થિની (જેને મિડિયા દ્વારા નિર્ભયા નામ આપવામાં આવ્યું છે) પર ગેંગરેપ કરી એની હત્યા કરવાના ગુનામાં અપરાધી જાહેર કરાયેલા ચાર જણને...

અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કાર ‘દાદાસાહેબ...

નવી દિલ્હી - હિન્દી ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે ભારત સરકાર...