Home Tags President

Tag: President

માન્ચેસ્ટર કોરોના પ્રકરણઃ ગાંગુલીએ કોહલી-સાથીઓનો બચાવ કર્યો

મુંબઈઃ ભારતીય સંઘમાં કોરોનાવાઈરસનો ચેપ ફેલાતાં ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં પાંચમી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ રમવાની ના પાડી દેનાર કેપ્ટન વિરાટ કોહલી અને તેના સાથીઓના બચાવમાં ભારતીય...

દુનિયા કરતાં ભારત એક-મહિનો વહેલો ‘શિક્ષક-દિન’ ઉજવે-છે

મુંબઈઃ ભારતભરમાં આજે ‘શિક્ષક દિન’ની ઉજવણી થઈ રહી છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે દુનિયાના અન્ય દેશો કરતાં ભારત એક મહિનો આ વિશેષ દિવસ ઉજવે છે. ‘વર્લ્ડ ટીચર્સ...

ચારુસેટના પ્રમુખપદે સુરેન્દ્ર પટેલની સર્વાનુમતે પુન: વરણી

ચાંગાઃ ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)ના પ્રમુખ તરીકે સતત પાંચમી વાર  સુરેન્દ્ર પટેલની પુન: વરણી કરવામાં આવી છે. 28મી ઓગસ્ટ, ૨૦૨૧એ શનિવારે ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર...

અફઘાન સરકાર સિવિલ મિલિશિયાને લડવા હથિયારો આપશે

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સેના ઝુંબેશ તેજ થઈ ગઈ છે. તાલિબાને કેટલીય પ્રાંતીય રાજધાનીઓના નિયંત્રણ પર કબજો જમાવી દીધો છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીની મુશ્કેલીઓ દિન-પ્રતિદિન વધી રહી છે. આવામાં અફઘાન...

દક્ષિણ આફ્રિકમાં હિંસા પ્રસરતાં 72 લોકોનાં મોત

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ જુમાને જેલમાં મોકલ્યા પછી દુકાનો અને ગોદામોમાં પાંચમા દિવસે લૂંટફાટ થઈ હતી, જેથી રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ અંશાંતિને ખતમ કરવા માટે સેનાને તહેનાત કરી...

બ્રાઝિલે કોવાક્સિન ખરીદનો $32 કરોડનો સોદો રદ...

બ્રાસિલિયાઃ રાષ્ટ્રપતિ જેર બોલસોનારોની વિરુદ્ધ ગેરરીતિના આરોપો પરના વિવાદની વચ્ચે બ્રાઝિલના આરોગ્યપ્રધાન માર્સેલો ક્વિરોગાએ ભારત બાયોટેકની સાથે કોવાક્સિનને લઈને થયેલા સોદાને રદ કરવા ઘોષણા કરી હતી. દેશે ભારત બાયોટેકની...

મારી સેલરીમાંથી ₹ 2.75 લાખ ટેક્સ કપાય...

કાનપુરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચાર દિવસના પ્રવાસે કાનપુરમાં છે. કાનપુર પહોંચતા પહેલાં ઝીંઝકમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકોને જણાવ્યું હતું કે સૌથી વધુ રૂ. પાંચ લાખ સેલરી દેશના રાષ્ટ્રપતિને મળે...

નવા ઈરાની-પ્રમુખ રાઈસીથી દુનિયા ચેતેઃ ઈઝરાયલી-PM બેનેટ

યેરુસલેમઃ ઈઝરાયલના નવા વડા પ્રધાન બનેલા નેફ્તાલી બેનેટે આજે કહ્યું કે, 'ઈરાનના નવા પ્રમુખ તરીકે જેમની ચૂંટણી થઈ છે તેમનાથી દુનિયાના દેશોએ 'જાગી જવાની' જરૂર છે. 'નિર્દયી જલ્લાદોના વડા'...

થપ્પડ પડવા-છતાં મેક્રોન લોકોને મળવાનું ચાલુ રાખશે

પેરિસઃ ફ્રાન્સની સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે દેશના પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોન ગયા મંગળવારે વેલેન્સી શહેર નજીક સલામતી વ્યવસ્થામાં પડેલા એક વિક્ષેપમાં એક શખ્સે એમને થપ્પડ મારી હતી તે છતાં...

કોરોના ક્યાંથી આવ્યો? બાઈડને તપાસનો આદેશ આપ્યો

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને દેશની ગુપ્તચર એજન્સીઓને આદેશ આપ્યો છે કે તેઓ એ તપાસ કરે કે શું કોરોનાવાઈરસ સૌથી પહેલાં ચીનમાં કોઈ પ્રાણીમાંથી બહાર આવ્યો હતો કે કોઈ...