રાષ્ટ્રપતિ મળ્યાં ઉદ્યોગપતિ પ્રેમજીને

આઈટી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની વિપ્રોના સ્થાપક ચેરમેન અઝીમ પ્રેમજી અને એમના પુત્ર રીશાદ પ્રેમજી 14 માર્ચ, મંગળવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા.