Home Tags Chairman

Tag: Chairman

મુકેશ અંબાણીની હત્યાની ધમકી આપનારની બિહારમાંથી ધરપકડ

મુંબઈઃ સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપની દક્ષિણ મુંબઈસ્થિત હોસ્પિટલમાં ફોન કરીને એમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના પ્રકરણમાં મુંબઈ પોલીસે તપાસ કરતાં એ ફોન બિહારમાંથી આવ્યો હોવાનું માલુમ...

ઉદ્યોગપતિ સાઈરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં નિધન

મુંબઈઃ શાપુરજી પલોનજી ગ્રુપના ટોચના ઉદ્યોગપતિ સાઈરસ પી. મિસ્ત્રીનું પડોશના પાલઘર શહેર નજીક આજે એક રોડ અકસ્માતમાં નિધન થયું છે. એ 54 વર્ષના હતા. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાઈરસ...

RIL-એજીએમઃ મુકેશ અંબાણી 5G-શુભારંભની વિગતો કદાચ જાહેર...

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 45મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) આવતીકાલે બપોરે 2 વાગ્યે અહીં યોજાશે. આ સતત ત્રીજા વર્ષે કંપનીની એજીએમ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે. ગ્રુપના ચેરમેન મુકેશ...

એરટેલ-ચેરમેન સુનીલ મિત્તલનો પગાર 5% ઘટી રૂ.15.39-કરોડ

મુંબઈઃ નાણાકીય વર્ષ 2021-22માં ભારતી એરટેલ કંપનીના ચેરમેન સુનીલ મિત્તલનો પગાર પાંચ ટકા ઘટીને રૂ. 15 કરોડ 39 લાખ થયો હતો. આ ટેલીકોમ કંપનીના વાર્ષિક અહેવાલમાં જણાવાયા મુજબ, 2020-21માં મિત્તલનો...

આકાશ અંબાણી બન્યા રિલાયન્સ જિયોના ચેરમેન

મુંબઈઃ રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડની મેનેજમેન્ટમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. માર્કેટ નિયામક સંસ્થા ‘સેબી’ને આપવામાં આવેલી જાણકારીમાં રિલાયન્સ બોર્ડે જણાવ્યું છે કે તેણે આકાશ અંબાણીને બોર્ડના...

અમૂલના MD RS સોઢી રોડ અકસ્માતમાં ઘાયલ,...

આણંદ: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના MD અને ચેરમેન આર. એસ. સોઢીની કારને ગઈ કાલે સાંજે અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં તેઓ ઘાયલ થયા છે અને તેમને મામૂલી...

ભારતના રિયલ-એસ્ટેટ ક્ષેત્રમાં DLFના રાજીવસિંહ સૌથી શ્રીમંત

મુંબઈઃ રિયલ એસ્ટેટ ક્ષેત્રની ડીએલએફ (દિલ્હી લેન્ડ એન્ડ ફાઈનાન્સ) કંપનીના ચેરમેન રાજીવ સિંહ દેશના સૌથી ધનવાન રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ છે. એમની પાસે રૂ. 61,220 કરોડની સંપત્તિ છે. એમની પછીના...

અમદાવાદમાં બુલેટ ટ્રેન યોજનાને લગતી NOC મંજૂર

અમદાવાદઃ દેશભરમાં સ્મારકોની આસપાસના વિસ્તારમાં NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ્સ) પર વિચારણા કરતી ભારત સરકારની ટોચની સંસ્થા નેશનલ મોન્યૂમેન્ટ્સ ઓથોરિટી (NMA)એ NOCને લગતા લાંબા સમયના પ્રશ્નોનું નિરાકરણ કરવા દેશવ્યાપી ઝુંબેશ...

ટાટા ગ્રુપે એર-ઈન્ડિયાને સત્તાવાર રીતે હસ્તગત કરી

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપ દ્વારા કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાના હસ્તાંતરણની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે. ટાટા સન્સ કંપનીના ચેરમેન એન. ચંદ્રશેખરને આમ જણાવ્યું છે. ટાટા...