Home Tags Son

Tag: Son

સંગીતકાર રેહમાનનો પુત્ર મોટા અકસ્માતમાંથી બચી ગયો

ચેન્નાઈઃ સંગીતકાર અને ગાયક એ.આર. રેહમાનનો પુત્ર એ.આર. અમીન ત્રણેક દિવસ પહેલાં એક મોટા અકસ્માતમાંથી આબાદ રીતે બચી ગયો હતો, પણ એનો ગભરાટ હજી સુધી એના મનમાંથી ગયો નથી....

એકનાથ શિંદેના પુત્રએ મારી સોપારી આપી :...

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ તેમને મારી નાખવાની સોપારી...

અર્જુન તેંડુલકરે રણજી-ટ્રોફી પ્રવેશે જ સદી ફટકારી

પોર્વોરીમ (ગોવા): અહીં રણજી ટ્રોફી સ્પર્ધામાં ગ્રુપ-Cમાં રાજસ્થાન સામેની મેચમાં ગોવા વતી પોતાની કારકિર્દીની પહેલી જ મેચ રમતા અર્જુન તેંડુલકરે આજે સદી ફટકારી છે. આ સિદ્ધિ હાંસલ કરીને તેણે...

સ્વ. આદેશ શ્રીવાસ્તવની બાયોપિક-ફિલ્મમાં દીકરો અવિતેશ ચમકશે

મુંબઈઃ જાણીતા સંગીતકાર સ્વ. આદેશ શ્રીવાસ્તવના જીવન પરથી સોહમ રોકસ્ટાર એન્ટરટેનમેન્ટ કંપનીના દીપક મુકુટ અને મિની ફિલ્મ્સનાં માનસી બાગ્લાએ હિન્દી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. એમાં આદેશનો રોલ એમનો...

એસએસસી-પરીક્ષાઃ પિતા પાસ થયા, પુત્ર નાપાસ થયો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ધોરણ 10 (એસએસસી)ની પરીક્ષાનું પરિણામ ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવ્યું હતું. પુણે શહેરમાં રહેતા 43 વર્ષના એક પુરુષ અને એના પુત્ર, બંનેએ સાથે પરીક્ષા આપી હતી. પરંતુ...

મની લોન્ડરિંગ કેસમાં સોનિયા-રાહુલને EDનું સમન્સ

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ નેશનલ હેરાલ્ડ અખબારના એક કેસના સંદર્ભમાં કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી અને એમનાં સંસદસભ્ય પુત્ર રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. કોંગ્રેસનો...

બિલાવલ ભૂટ્ટો-ઝરદારી(33) બન્યા પાકિસ્તાનના સૌથી યુવાન-વયના વિદેશપ્રધાન

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં વડા પ્રધાન શાહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકારમાં વિદેશ પ્રધાન તરીકે આજે બિલાવલ ભૂટ્ટો-ઝરદારીએ શપથ ગ્રહણ કર્યા છે. અમેરિકા સાથે બગડેલા સંબંધો સુધારવા અને ભારત સાથે શાંતિ પ્રક્રિયા...

મોદી સરકારના પ્રધાન-પુત્ર આશિષ મિશ્રાના જામીન રદ

નવી દિલ્હીઃ ગયા વર્ષની ત્રીજી ઓક્ટોબરે, ચાર ખેડૂતો, એક પત્રકાર સહિત આઠ જણનો ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી વિસ્તારમાં ભોગ લેનાર હિંસાના બનાવના કેસમાં આરોપી આશિષ મિશ્રાને જામીન મંજૂર કરવાના...

આશા ભોસલેનાં પુત્ર આનંદ દુબઈની હોસ્પિટલમાં દાખલ

દુબઈઃ દંતકથાસમાન પાર્શ્વગાયિકા આશા ભોસલેનાં પુત્ર આનંદ ભોસલેને ચક્કર આવવાથી જમીન પર પડી જતાં એમને દુબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. (તસવીર સૌજન્યઃ આશા ભોસલે ફેસબુક પેજ) ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ,...