Home Tags Morari Bapu

Tag: Morari Bapu

ગાંધી વિચાર સાથેની રામકથામાં પહોંચ્યાં આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ, અદાણી…

અમદાવાદઃ ગાંધી 150 અને નવજીવન 100નાં સ્મરણમાં તેમજ તુલસી વલ્લભ નિધિના સહયોગથી અમદાવાદમાં મોરારિબાપુની રામકથા ચાલી રહી છે. મોરારિબાપુની રામકથામાં અનેક ક્ષેત્રના મહાનુભાવો પધારતા હોય છે. 26મી ને મંગળવારના...

શહીદોની વંદના સાથે મોરારિબાપુની રામકથાનો પ્રારંભ, 150મી ગાંધીજયંતિ-કસ્તૂરબાની ભાવવંદના…

અમદાવાદ- ગાંધીજીની 150મી જન્મજયંતિ અને નવજીવન ટ્રસ્ટના 100 વર્ષ પૂર્ણ થયાં છે, તે અવસરે અમદાવાદના આંગણે જીએમડીસી ગ્રાઉન્ડમાં મોરારિબાપુની વ્યાસપીઠે રામકથાનો આજે શનિવારે પ્રારંભ થયો છે. કથાના પ્રારંભે પુલવામામાં...

23 ફેબ્રુઆરીથી મોરારિબાપુની રામકથા, ‘કસ્તૂરબા’નું રહેશે વિશેષ સ્થાનમાન

અમદાવાદ- શહેરની ધર્મપ્રેમી જનતા માટે આનંદના સમાચાર મળી રહ્યાં છે કે અમદાવાદમાં પ્રસિદ્ધ રામકથાકાર મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વસ્ત્રાપુર વિસ્તારને અડીને આવેલા જી.એમ.ડી.સી... મેદાનમાં 23 ફેબ્રુઆરીએ સાંજે 4-30...

સંતરામ મંદિરે મોરારિબાપુની માનસ સેવા ધર્મકથામાં CM રૂપાણી

નડિયાદ- નડિયાદમાં યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવ તથા પ.પૂ. લક્ષ્મણદાસજી મહારાજના સાર્ધ શતાબ્દિ (150માં) મહોત્સવ નિમિત્તે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં મોરારિ બાપુએ સ્વાધ્યાય...

ક્યારેય થાય કે ક્યાં જવું? તો તમારા બાપનું ઘર સમજી તલગાજરડા...

તલગાજરડાઃ ચિત્રકુટધામ ખાતે દેશના વિવિધ શહેરોમાંથી આવેલી ગણિકાને સહાયની રકમના ચેક મોરારિબાપુના હસ્તે વિતરિત કરાયા હતા. ડીસેમ્બરમાં અયોધ્યામાં યોજાયેલી કથામાં જે ધનરાશિ એકત્ર થઈ હતી એનું આજે વિતરણ કરાયું...

મોરારીબાપુએ મુંબઇના રેડલાઇટ એરિયામાં જઇ ગણિકાઓને આપ્યું કથાશ્રવણ માટે ભાવભર્યું નિમંત્રણ

મુંબઈ- “હું રામની કથા ગાઉં છું, તુલસીદાસજીનું માનસ રામચરિત કહું છું. માનસ આપણને શીખવે છે કે તિરસ્કૃત, ઉપેક્ષિત  સમાજથી જે વિખૂટા પડી ગયા છે એવા લોકો સુધી પણ જવું....