Home Tags Loksabha Elections 2019

Tag: Loksabha Elections 2019

ગુજરાતે મતદાનમાં રેકોર્ડ તોડ્યોઃ કાળઝાળ ગરમીમાં ય 64.11 ટકા મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે લોકસભા 2019ની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું. આ મતદાન દરમિયાન ગુજરાતીઓએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો અને કાળઝાળ ગરમી વચ્ચે પણ સારુ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચના સત્તાવાર...

મતદાન માટે ગુજરાતીઓનો હાઉ’ઝ ધી જોશ

અમદાવાદ- હાઉઝ ધી જોશ… આ ડાયલોગ આવે એટલે ઉરી ફિલ્મની યાદ આવે, પણ લોકસભાની ચૂંટણીમાં હાઉઝ ધી જોશ શબ્દ ચૂંટણી પ્રચારમાં બહુ ચગ્યો. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટે આજે ગુજરાતમાં...

મન હોય તો માળવે જ નહીં, મતદાન મથકે ય જવાય…

અમદાવાદઃ લોકસભા-2019ની ચૂંટણીમાં 23 એપ્રિલે ગુજરાતના મતદારોએ મતદાન કર્યુ. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદની ઠંડક છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમીમાં ફેરવાઇ ગઇ છે. ગુજરાતના મતદારો માટે મતદાનનો દિવસ હોટ રહ્યો....

ગોંડલઃ 71 વર્ષના ડાહીહબહેને જ્યારે જિંદગીમાં પહેલીવાર મતદાન કર્યું

રાજકોટ: ન માની શકાય તેવી વાત છે, પરંતુ માંડણ કુંડલાના ૭૧ વર્ષના માજી જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના સથવારે તેમના જીવનનું પ્રથમ મતદાન કરી શકયા. ડાહીબેન રત્નાભાઇ...

નડીયાદના વિરલ મતદાર પ્રવીણ શાહ, કાલે હાર્ટનું ઓપરેશન, આજે મતદાન કર્યું

અમદાવાદઃ લોકશાહી પર્વનું મહત્વપૂર્ણ અંગ એવા મતદાન માટે આજે સૌ ગુજરાતવાસીઓને મતાધિકારનો ઉપયોગ કરવાનો અવસર છે. ત્યારે ઘણાં મતદારોએ એક યા બીજા કારણોસર મતદાન કરવાનું ટાળ્યું છે. એવામાં અમદાવાદના...

રાજકોટઃ અશક્ત હોવા છતા લોકશાહીને સશક્ત બનાવવા કર્યું મતદાન

રાજકોટઃ આજે લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે વાત કરવી છે કે વિશિષ્ઠ મતદાતાની. વાત છે ઈન્દુભાઈ જોશીની જેઓ અત્યારે 94 વર્ષની ઉંમરના છે. તેઓ...

રાજકોટઃ મતાધિકારનો ઉપયોગ ન કરીએ તો લોકશાહી દિવ્યાંગ બની જાય…

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં આજે રાજકોટ બેઠક પર દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શારીરિક ખોડ છતાં આ મતદારો પોતાના મથકોએ પહોંચ્યા હતા અને મત આપ્યો હતો. ચૂંટણી...

ગુજરાતઃ બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ 40 ટકા મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2019નું આજે 26 બેઠકો માટેનું મતદાન ચાલી રહ્યું છે. મતદારોમાં કેટલીક જગ્યાએ ઉત્સાહ તો ક્યાંક નીરસતા જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં મતદાન દરમિયાન કેટલીક...

મતદાનની તૈયારીઓ પૂરીઃ હવે બોલ મતદારોની કોર્ટમાં

ગાંધીનગરઃ આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 26 સીટો માટે અને વિધાનસભા પેટાચૂંટણીની 4 બેઠકોના મતદાન માટેની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાતમાં માણાવદર, જામનગર ગ્રામ્ય, ઉંઝા અને ધ્રાંગધ્રા બેઠકો માટે પેટા...

હાર્દિક પટેલઃ અનામત આંદોલનથી જાહેરસભામાં થપ્પડ સુધી…

લોકસેવા માટે સર્વસ્વ ન્યોછાવર કરીને રાજકારણમાં આવવું એ જૂના જમાનાની વાત થઈ. હવે તો વાત છે ગણતરીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે રાજકીય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની. આજકાલ દેશમાં જે કેટલાક યુવા...

WAH BHAI WAH