ભાજપના ઉમેદવારોએ કરી જીતની ઉજવણીની શરુઆત

0
584

અમદાવાદઃ આજે લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવ્યા છે. ગુજરાતમાં ભગવો લહેરાયો છે. જીતને લઈને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જીતની ઉજવણી કરવાનું શરુ થઈ ગયું છે.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)