Home Tags Imran Khan

Tag: Imran Khan

કશ્મીર મુદ્દે ઉકેલ લાવવાનો ઈમરાન ખાનનો ભારતને અનુરોધ

ઈસ્લામાબાદ - જમ્મુ અને કશ્મીર રાજ્યના દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લામાં એક એન્કાઉન્ટર સ્થળે રવિવારે એક વિસ્ફોટમાં છ નાગરિકોનાં મરણ નિપજ્યા બાદ આજે, પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને તે ઘટનાને...

ભારત સાથે વાટાઘાટ શરુ કરવા પાક. વિદેશપ્રધાને અમેરિકાની મદદ માગી

વોશિંગ્ટન- પાકિસ્તાને ભારત સાથે વાટાઘાટ શરુ કરવા હવે અમેરિકાની મદદ માગી છે. પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ જણાવ્યું કે, તેમનો દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચર્ચા શરુ કરાવવા અમેરિકાને...

પાકિસ્તાનનો ‘યૂ-ટર્ન’: સાઉદી અરેબિયા CPECનો ત્રીજો ભાગીદાર નહીં બને

ઈસ્લામાબાદ- ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં (CPEC) સાઉદી અરેબિયાના ત્રીજા વ્યૂહાત્મક ભાગીદાર હોવાની ઘોષણાના થોડા દિવસો બાદ પાકિસ્તાને ‘યૂ-ટર્ન’ લીધો છે. પાકિસ્તાન સરકારે જાહેરાત કરી છે કે, સાઉદી અરેબિયા હવે CPECનો...

પાકિસ્તાનના પૂર્વ પીએમનું નિવેદન: પાક. સરકાર પર સેનાનું પ્રભુત્વ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ ઈમરાન ખાન સરકારની વાસ્તવિકતા જણાવતા કહ્યું છે કે, પાકિસ્તાન સરકાર પર સેનાનું પ્રભુત્વ છે. અબ્બાસીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાનની સેના ત્યાંના રાજકારણ...

ચીનની જાળમાં ફસાયું પાકિસ્તાન, ઈમરાન ખાન પહોંચ્યાં સાઉદીના શરણે

નવી દિલ્હીઃ ઘણાં અન્ય નાના દેશોની જેમ જ પાકિસ્તાન ચીનના દેવાની જાળમાં ફસાઈ રહ્યું છે તેને જોઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાઉદી અરબની શરણમાં પહોંચ્યાં છે. તેમણે સાઉદી અરબથી...

ભારત-પાકિસ્તાનના વિદેશ પ્રધાનોની ન્યુ યોર્કમાં નિર્ધારિત બેઠક ભારતે રદ કરી

નવી દિલ્હી - ભારતે આ મહિને અત્રે નિર્ધારિત સંયુક્ત રાષ્ટ્ર મહાસમિતિની સભા દરમિયાન ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનો વચ્ચે નિર્ધારિત બેઠકને રદ કરી દીધી છે. 2015 પછી, આવતા અઠવાડિયે ભારત...

ચાલો, દ્વિપક્ષી શાંતિ મંત્રણા ફરી શરૂ કરીએઃ ઈમરાન ખાન (પીએમ મોદીને)

ઈસ્લામાબાદ - પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે બંને દેશે દ્વિપક્ષી શાંતિ મંત્રણા ફરી શરૂ કરવી...

પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિએ તેના પ્રથમ ભાષણમાં જ ‘કશ્મીર રાગ’ આલાપ્યો

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સંસદના સંયુક્ત સત્રમાં તેમના પ્રથમ ભાષણમાં જ ‘કશ્મીર રાગ’ આલાપ્યો હતો. સંસદમાં બોલતાં આરિફ અલ્વીએ કહ્યું કે, કશ્મીરની જનતાને ‘સ્વ-નિર્ણય’ કરવાનો અધિકાર...

CPEC પર ઈમરાનના સવાલ બાદ ચીન પહોંચ્યા પાક. આર્મી ચીફ

બિજીંગ- પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારના આર્થિક સલાહકાર દ્વારા ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર (CPEC) સવાલ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન સેના પ્રમુખ ત્રણ દિવસની રાજકીય મુલાકાતે ચીનની રાજધાની બિજીંગ પહોંચ્યા છે....

WAH BHAI WAH