Home Tags Imran Khan

Tag: Imran Khan

પાકિસ્તાનમાં ભીષણ બરફ-વર્ષાએ રેકોર્ડ તોડ્યોઃ 21નાં મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ભીષણ સ્નોફોલે પાછલાં 15થી 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રિસોર્ટ શહેર મુર્રીમાં રાતભરમાં ભારે હિમપ્રપાતની વચ્ચે તાપમાન શૂન્યથી આઠ ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં...

ઇમરાન ખાનની ભૂતપૂર્વ પત્ની રેહમ ખાન પર...

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનાં ભૂતપૂર્વ પત્ની રેહમ ખાનની કાર પર કેટલાક અજાણ્યા લોકોએ ગોળીઓ મારી હતી. તેમણે ટ્વીટ કરીને આ હુમલાની માહિતી આપી હતી. તેમણે પાક સરકાર...

સિદ્ધુએ ઇમરાન ખાનને ‘મોટો ભાઈ’ કહેતાં ભાજપ...

ચંડીગઢઃ પંજાબના કોંગ્રેસઅધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ શનિવારે કરતારપુર સાહિબ પહોંચ્યા હતા. કરતારપુર પહોંચવા પર પાકિસ્તાનના વડા પ્રધાન તરફથી મોકલવામાં આવેલા અધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સ્વાગત દરમ્યાન...

કંગાળ પાકિસ્તાનને સાઉદી અરેબિયાએ આર્થિક મદદ કરી

ઇસ્લામાબાદઃ વિશ્વ બેન્કથી માંડીને IMF સુધી લોન ન મળ્યા પછી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની આગળ ઝોળી ફેલાવવું કામ કરી ગયું. સાઉદી...

‘ભારત સાથે સંબંધ સુધારવાનો આ સારો-સમય નથી’

ઈસ્લામાબાદઃ ભારત સાથે સંબંધ સુધારવાની જરૂર પર પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ભાર મૂક્યો છે, પરંતુ સાથોસાથ એવું પણ કહ્યું કે આપણા દેશે ગયા રવિવારે T20 વર્લ્ડ કપ સ્પર્ધાની...

કુરેશી કરશે પાકિસ્તાનના PM ઇમરાન ખાનનો તખતાપલટ?

નવી દિલ્હીઃ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના વડાની નિયુક્તિને મામલે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને જો એ મામલો આગળ વધશે તો પાકિસ્તાનમાં એક મોટું બંધારણીય સંકટ ઊભું થઈ શકે છે....

ભારત ઇચ્છે તો પાકિસ્તાનને કંગાળ કરી શકેઃ...

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કબૂલ કર્યું હતું કે ભારતનું સંપૂર્ણ રીતે વિશ્વ કિક્રેટ પર પ્રભુત્વ છે. ઇમરાન હાલમાં ઇંગ્લેન્ડ અને ન્યુ ઝીલેન્ડ કિક્રેટ ટીમોના રદ થયેલા...

ઇમરાન સરકારે શિક્ષકો માટે તાલિબાની ફરમાન જારી...

ઇસ્લામાબાદઃ તાલિબાનનના કબજા હેઠળની અસર અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાનમાં પણ દેખાઈ રહી છે. ઇમરાન સરકારે પણ શિક્ષણ ક્ષેત્રે શિક્ષકો માટે તાલિબાની ફરમાન જારી કર્યું છે. એ ફરમાન મુજબ ફેડરલ ડિરેક્ટોરેટ...

તાલિબાનો દ્વારા અફઘાન પર કબજો જમાવવામાં પાકનો...

વોશિંગ્ટનઃ અમેરિકાના ટોચના રિપબ્લિકન સંસદસભ્ય સ્ટીવ ચાબોટે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન અને એની ગુપ્તચર સેવાએ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.  ઇસ્લામાબાદને એ સંગઠનની જીતને વધાવી...

રણજીતસિંહની પ્રતિમા તોડનારને પકડવાનો ઈમરાનખાનનો આદેશ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર કિલ્લા ખાતે મહારાજા રણજીતસિંહની પ્રતિમાની તોડફોડ કરનારાઓને પકડવાનો પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આદેશ આપ્યો છે. શીખ સમુદાયના 19મી સદીના શાસક મહારાજા રણજીતસિંહની 9-ફૂટની કાંસ્યની...