Home Tags Gandhi 150

Tag: Gandhi 150

નાટ્ય પ્રયોગ ‘ભારત ભાગ્ય વિધાતા’ રાજ્યના દરેક જિલ્લામાં રજૂ કરાશે

ગાંધીનગર- સમગ્ર વિશ્વ જ્યારે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ભારતમાં પણ રાષ્ટ્રવ્યાપી ઉજવણીઓ અર્થે રાષ્ટ્રીય સ્તરે સમિતિની રચના કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય...

29 જાન્યુઆરીથી પોરબંદરથી અમદાવાદ સુધી ‘‘ગાંધી જીવનશૈલી’’ પદયાત્રા યોજાશે

ગાંધીનગર- ગુજરાતના પનોતા પુત્ર અને રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી, ગુજરાત વિદ્યાપીઠ અને ભારત સરકારના ઉપક્રમે આગામી ૨૯મી જાન્યુઆરી-૨૦૧૯થી પોરબંદરથી સાબરમતી આશ્રમ...

‘ઈટ રાઈટ ઈન્ડિયા’ ગુજરાતના 12 જિલ્લાનો કરશે પ્રવાસ, હેતુ સરસ…

ગાંધીનગર- મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે કેન્દ્રના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં સ્વસ્થ ભારત-સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૧૬ ઓકટોબરથી...

CM રુપાણીએ કરી ખાદીવસ્ત્રની ખરીદી, ડિસ્કાઉન્ટ શરુ

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીજી જયંતિ નિમિત્તે ખાદી વસ્ત્રની ખરીદ કરીને ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ ગરીબ પરિવારોના ઘરમાં આર્થિક ઉન્નતિનો ઉજાસ પ્રસરાવ્યો હતો. વિજય રૂપાણીએ 2 ઓક્ટોબરે અમદાવાદના ગ્રામશિલ્પ...

ગાંધીમાર્ગે ગ્રામોદ્ધાર: જીટીયુ ગાંધી જયંતિ ઉજવણીમાં જ્ઞાનપીઠ વિજેતા રઘુવીર ચૌધરીનો સંદેશ

અમદાવાદઃ જીટીયુ દ્વારા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે તા.02-10-2018 થી તા.02-10-2020 સુધી વિવિધ કાર્યક્રમો કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે જીટીયુ કર્મચારી-અધિકારીગણ ખાદીનાં વસ્ત્રો પરિધાન કરીને પર્યાવરણ જાગૃતિના...

ગાંધી જયંતીની ગિફ્ટઃ મહારાષ્ટ્રમાં 102 કેદીઓને છોડી મૂકાયા

મુંબઈ - દેશભરમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 149મી જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે તે પ્રસંગે મહારાષ્ટ્ર સરકારે 102 કેદીઓની સજા માફ કરી દીધી છે. આમાં, મુંબઈના 14 કેદીઓનો સમાવેશ...

પોરબંદરની ધરતીની તાકાત છે,નહીં તો ગાંધી જેવું વ્યક્તિત્વ અહીં જન્મી જ...

પોરબંદર: 2જી ઓક્ટોમ્બર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ. મોહનદાસ ગાંધીના વતન પોરબંદર ખાતે આજે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. બાપુના જન્મ સ્થળ કીર્તિમંદિર ખાતે સર્વધર્મ...

પોરબંદરમાં માનવસાંકળ રચીને બાપુની પ્રતિકૃતિનું થશે નિર્માણ, મુખ્યપ્રધાન કરશે નિરીક્ષણ

ગાંધીનગર- મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે મુખ્યપ્રધાન વિજય રુપાણી ર-ઓકટોબરના રોજ પોરબંદરના કીર્તિમંદિરમાં સવારે યોજાનારી સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ વિશ્વ માનવ ગાંધીજીને ભાવાંજલિ આપશે. પોરબંદરમાં...

કેલોરેક્સના ભૂલકાંઓએ કરી ગાંધીજીવનની ઝાંખી

અમદાવાદઃ 2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 150માં જન્મવર્ષની શરૂઆતની ઉજવણીના ભાગ રૂપે કેલોરેક્સ પ્રી સ્કૂલના ૩ થી ૫ વર્ષની ઉમરના ૧૫૦ ભૂલકાઓએ ‘છોટા ગાંધી’નો આભાષિત ગાંધીવેશ ધારણ કર્યો હતો. ‘છોટા...

સળંગ 2 વર્ષ સુધી યોજાશે આ કાર્યક્રમો,મોરારિબાપુ દ્વારા ગાંધીકથાની વિચારણા

ગાંધીનગર- માત્ર દેશના જ નહીં ૫રંતુ વિશ્વવિભૂતિ એવા આ૫ણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવીને વર્તમાન તથા ભાવિ પેઢી સુધી મહાત્મા ગાંધીના વિચારોનો પ્રસા૨ થાય અને વર્તમાન...