Home Tags Election Commission

Tag: Election Commission

અમદાવાદમાં વેબકાસ્ટિંગ કન્ટ્રોલ રૂમ

અમદાવાદ અને ગાંધીનગરમાં મતગણતરી કેન્દ્રો પર વેબ કેમેરાથી બાજ નજર રાખવામાં આવી હતી. જેના માટે ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં વેબ કાસ્ટિંગ કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો હતો. ખૂબ...

ચૂંટણીપંચે રાહતનો શ્વાસ લીધો

ગાંધીનગર-ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. મતદાનની ટકાવારીમાં જોઈએ તો વર્ષ 2012 કરતા આ વખતે મતદાનમાં ઘટાડો જોવા મળ્યો છે. એકંદરે શાંતિપૂર્ણ રીતે...

બીજા તબક્કાનો ચૂંટણીપ્રચાર શાંત, 14મીએ 93 બેઠક પર મતદાનપ્રક્રિયા થશે

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર આજે સાંજે 5 વાગે બંધ થઇ ગયો છે. ત્યારે છેલ્લી ઘડી સુધી આજે દરેક વિધાનસભામાં ક્ષેત્રમાં ચૂંટણી લડતા ઉમેદવારો રોડ શો...

એકથી વધુ બેઠક પર ચૂંટણી ન લડે ઉમેદવાર, પ્રતિબંધની માગ સાથે...

નવી દિલ્હી- દેશમાં યોજાતી કોઈપણ ચૂંટણીમાં ઉમેદવારને એકથી વધુ બેઠક પર ચૂંટણી લડવા પર રોક લગાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. આ જનહિતની અરજીને...

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં સરેરાશ 68 ટકા મતદાન

ગુજરાત વિધાનસભા રચના માટેના લોકશાહી પર્વનું મહાદાન એટલે કે મતદાનનો દિવસ આવી ગયો છે. ગુજરાત વિધાનસભાની કુલ 68 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન સરેરાશ 68 ટકા નોંધાયું છે. વિધાનસભા...

EVMમાં ચેડાંની ફરિયાદનો ઉકેલ લાવવા ચૂંટણીપંચે નક્કી કરી એક રીત

ગાંધીનગર- ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન-ઇવીએમમાં ચેડાં કરવાના આરોપો સામે ચૂંટણી પંચે નિર્ણય લઇને ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ઈવીએમ કાઉન્ટ અને વીવીપેટ સ્લીપની ગણતરી કરશે. રાજ્યની કુલ 182 વિધાનસભા વિસ્તારમાંથી કોઇ...

UPની સ્થાનિક ચૂંટણીમાં EVM ગરબડથી ગુજરાતમાં ભયનું વાતાવરણ

ગાંધીનગર- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ખુબજ નજીક આવી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવેલા પરિણામોમાં ભાજપને બહુમતી મળી હોવાથી ઉત્સાહમાં છે, તો બીજી તરફ EVMના ગોટાળા થયા હોવાનો બસપા...

મતની ગણતરી કરનારાં અધિકારીની પસંદગી સોફ્ટવેર કરશેઃ ચૂંટણીપંચ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે આક્ષેપો ન થાય તે માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા એક નવી સીસ્ટમ અપનાવવામાં આવી છે. ચૂંટણીપંચે મતગગણતરી અધિકારીઓની રેન્ડમ પસંદગી...

પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે ભાજપના 193 અને કોંગ્રેસના 196 ઉમદવારો

પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે કુલ ૧૭૦૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી પ્રથમ અને બીજા તબક્કા માટે ચૂંટણી ખર્ચ અને સામાન્‍ય નિરીક્ષકો એમ કુલ ૧૯૧ નિરીક્ષકો ચૂંટણી ખર્ચ પર...

ચૂંટણીમાં 1.11 લાખથી વધુ અવિલોપ્ય શાહી બોટલનો ઉપયોગ થશે

ગાંધીનગર- ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવામાં કોઈ મતદાર બીજી વાર મતદાન ન કરી શકે તેની સાવચેતી રાખવા ચૂંટણી તંત્ર દ્વારા અવિલોપ્ય શાહીથી આંગળી પર નિશાની કરવામાં આવે છે....

WAH BHAI WAH