Home Tags Election Commission

Tag: Election Commission

કોંગ્રેસની અરજી પર SC આવતીકાલે કરશે સુનાવણી, એક જ બેલેટની છે...

નવી દિલ્હી- ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર છે. આ મામલે બુધવારે સુનાવણી હાથ ધરાશે. ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી...

લોકસભા ચૂંટણીઃ આણંદ જિલ્લાના ધર્મજમાં 12 મેના રોજ ફેરમતદાન થશે

ગાંધીનગર- ગુજરાતમાં 23 મે, 2019ના રોજ યોજાયેલ મતદાનમાં રાજ્ય ચૂંટણી પંચે આણંદ જિલ્લાના વિધાનસભા મતવિભાગ સોજીત્રાના મતદાન મથક નંબર 239 ધર્મજ ગામનું મતદાન રદ કર્યું છે, જેનું ફેરમતદાન 12...

ચૂંટણી પંચનો નિર્ણયઃ પીએમ મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન નથી કર્યું

નવી દિલ્હી - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા પખવાડિયે મહારાષ્ટ્રમાં એક ચૂંટણી સભામાં કરેલા ભાષણમાં અમુક નિવેદન કરીને ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાની કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલી...

રાજ ઠાકરેને મુંબઈમાં રેલી યોજવાની આખરે મહાપાલિકાએ પરવાનગી આપી

મુંબઈ - બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી0એ આખરે રાજ ઠાકરેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પક્ષને 23 એપ્રિલે મુંબઈના વડાલા ઉપનગરના કાલાચૌકી વિસ્તારના શહીદ ભગતસિંહ મેદાન ખાતે જાહેર રેલી યોજવાની...

23ની તૈયારીમાં તંત્ર, છેલ્લાં 72 કલાક માટે વિવિધ વ્યવસ્થાઓ ગોઠવાઈ

અમદાવાદ- લોકસભા સામાન્ય ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠકો પર મતદાન થવાને હલે ગણતરીના કલાકો શરુ થઈ ચૂક્યાં છે.૨૩ એપ્રિલે યોજાનાર મતદાન માટે રવિવાર સાંજથી પ્રચાર પડઘમ પણ શાંત થશે...

ચૂંટણી પંચ કડક થયું: યોગી, માયાવતી બાદ મેનકા ગાંધી, આઝમ ખાન...

નવી દિલ્હી - ભાષણમાં તેમજ નિવેદનો કરવામાં બેફામ રીતે શબ્દો ઉચ્ચારીને આદર્શ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવા બદલ ચૂંટણી પંચે ચાર નેતાઓ પર ચૂંટણીપ્રચાર કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ ચાર...

આચારસંહિતાનો ભંગ કર્યો: યોગી આદિત્યનાથ, માયાવતી પર ચૂંટણી પંચે પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી - ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીનાં વડાં માયાવતી પર પ્રતિબંધ મૂક્યો છે. યોગી 72 કલાક સુધી...

ચૂંટણી પંચનો સપાટોઃ રૂ. 2,626 કરોડની બિનહિસાબી રોકડ, શરાબ, સોનું જપ્ત

નવી દિલ્હી - લોકસભાની ચૂંટણી માટેની આદર્શ આચારસંહિત અમલમાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં ચૂંટણી પંચે કુલ રૂ. 2,626 કરોડની બિનહિસાબી રોકડ, ગેરકાયદેસર શરાબ, કેફી દ્રવ્યો, સોનું અને ભેટસોગાદો...

આચાર સંહિતા ભંગની ફરિયાદો મળતાં જ તપાસ અને નિકાલના આદેશ અપાયા

અમદાવાદ- ચૂંટણી આવતાની સાથે જ સરકારીના તમામ તંત્ર કામે લાગી જાય છે. આચાર સંહિતા લાગુ પડતી હોવાથી રાજકીય પક્ષો અને ઉમેદવારોની ગતિવિધીનું તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય...