Home Tags Election Commission

Tag: Election Commission

દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન...

નવી દિલ્હી - 70 સભ્યોની દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન આવતી 8 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. મતગણતરી અને પરિણામ માટે 11 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ જાહેરાત વડા...

લોકસભા ચૂંટણી પરિણામોના આંકડાઓમાં ઘપલો? મામલો ફરી...

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ઇલેક્ટ્રોનિક મતદાન મશીન-ઈવીએમ ઉપયોગનો મામલો ફરીથી સુપ્રીમ કોર્ટને દ્વારે પહોંચ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ -એડીઆરે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે અને માગણી...

ગુજરાતમાં 4 બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, 3...

અમદાવાદ- મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી. આ સાથે જ ચૂંટણી પંચે અન્ય રાજ્યોમાં 64 બઠકો પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરી દીધી છે, જેમાં ગુજરાતની...

કોંગ્રેસની અરજી પર SC આવતીકાલે કરશે સુનાવણી,...

નવી દિલ્હી- ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર છે. આ મામલે બુધવારે સુનાવણી હાથ ધરાશે. ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી...

લોકસભા ચૂંટણીઃ આણંદ જિલ્લાના ધર્મજમાં 12 મેના...

ગાંધીનગર- ગુજરાતમાં 23 મે, 2019ના રોજ યોજાયેલ મતદાનમાં રાજ્ય ચૂંટણી પંચે આણંદ જિલ્લાના વિધાનસભા મતવિભાગ સોજીત્રાના મતદાન મથક નંબર 239 ધર્મજ ગામનું મતદાન રદ કર્યું છે, જેનું ફેરમતદાન 12...

ચૂંટણી પંચનો નિર્ણયઃ પીએમ મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન...

નવી દિલ્હી - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા પખવાડિયે મહારાષ્ટ્રમાં એક ચૂંટણી સભામાં કરેલા ભાષણમાં અમુક નિવેદન કરીને ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાની કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલી...

રાજ ઠાકરેને મુંબઈમાં રેલી યોજવાની આખરે મહાપાલિકાએ...

મુંબઈ - બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી0એ આખરે રાજ ઠાકરેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પક્ષને 23 એપ્રિલે મુંબઈના વડાલા ઉપનગરના કાલાચૌકી વિસ્તારના શહીદ ભગતસિંહ મેદાન ખાતે જાહેર રેલી યોજવાની...

23ની તૈયારીમાં તંત્ર, છેલ્લાં 72 કલાક માટે...

અમદાવાદ- લોકસભા સામાન્ય ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠકો પર મતદાન થવાને હલે ગણતરીના કલાકો શરુ થઈ ચૂક્યાં છે.૨૩ એપ્રિલે યોજાનાર મતદાન માટે રવિવાર સાંજથી પ્રચાર પડઘમ પણ શાંત થશે...

ચૂંટણી પંચ કડક થયું: યોગી, માયાવતી બાદ...

નવી દિલ્હી - ભાષણમાં તેમજ નિવેદનો કરવામાં બેફામ રીતે શબ્દો ઉચ્ચારીને આદર્શ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવા બદલ ચૂંટણી પંચે ચાર નેતાઓ પર ચૂંટણીપ્રચાર કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ ચાર...