Home Tags Business

Tag: Business

એટીએમ બંધ કરવાનો સરકારી બેન્કોનો કોઈ પ્લાન નથીઃ સંસદમાં જાણકારી અપાઈ

નવી દિલ્હી - દેશમાં પોતાના કુલ ઓટોમેટેડ ટેલર મશીન્સ (એટીએમ)માંથી 50 ટકા બંધ કરવાના અહેવાલો છે, પણ જાહેર ક્ષેત્રની બેન્કોનો એવો કોઈ પ્લાન નથી. આ જાણકારી નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન...

ઈરડાઃ જો તમે આવી રીતે કાર ચલાવશો તો ઈન્સ્યોરન્સ પ્રિમિયમ ઓછું...

નવી દિલ્હી- એક સબ કમિટીએ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(આઈઆરડીએ)ને પોતાની ભલામણો મોકલી આપી છે. જો આ ભલામણોનો અમલ કરવામાં આવે તો કારના ઈન્સ્યોરન્સનું પ્રિમિયમ સેફ ડ્રાઈવિંગના આધાર પર...

જેટ એરવેઝના પાઈલટ્સની ‘ખાસ બીમારી’, 14 ફ્લાઈટ રદ

મુંબઈઃ આર્થિક ભંડોળને લઇને મુશ્કેલી અનુભવી રહેલી વિમાનન કંપની જેટ એરવેઝનું મેનેજમેન્ટ પોતાના પાઈલટસ તરફથી તકલીફ અનુભવી રહ્યું છે.મળતી ખબર પ્રમાણે જેટ એરવેઝના સંખ્યાબંધ પાઈલટ બીમારીની રજા ઉપર ઊતરી...

ભારતમાં આવતા માર્ચ સુધીમાં 50 ટકા એટીએમ બંધ થવાની સંભાવના

મુંબઈ - ઓટોમેટેડ ટેલર મશીન્સ (એટીએમ) ઓપરેટ કરવાની અમુક કામગીરીઓ સંભવ થતી ન હોવાને કારણે 2019ના માર્ચ સુધીમાં ભારતમાં લગભગ 50 ટકા જેટલા એટીએમ કદાચ બંધ થશે એવું કોન્ફેડરેશન ઓફ...

જેટ એરવેઝની નૈયા હાલકડોલક, જો આ સૂકાની આવે તો…

જેટ એરવેઝ નાણાકીય કટોકટીમાં સપડાઈ હોવાના સમાચાર આવ્યાં છે, ગળાકાપ હરીફાઈ વચ્ચે જેટ એરવેઝે નુકશાન કર્યું છે. જે પછી હવે જેટ એરવેઝને નાણાકીય સંકટમાંથી ઉગારવા માટે તાતા સન્સ મેદાનમાં...

ભારતમાં ‘એક-દેશ-એક-ભાવ’ નીતિ હોવી જોઈએઃ દુકાનદારોની ઈચ્છા

મુંબઈ - દુકાનદારોની માગણી છે કે ભારતમાં ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો એક જ ભાવ હોવો જોઈએ. સેલફોન્સ, ટેલિવીઝન્સ તથા અન્ય ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ વેચતા દુકાનદારોએ એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે આપણા દેશમાં...

રોયલ એનફિલ્ડે ભારતમાં લોન્ચ કરી બે નવી મોટરસાઈકલઃ કિંમત અઢી લાખથી...

મુંબઈ - રોયલ એનફિલ્ડ કંપનીએ ભારતમાં બે મિડ-સાઈઝ મોટરસાઈકલ લોન્ચ કરી છે. એક છે, કોન્ટિનેન્ટલ GT 650 ટ્વિન અને બીજી છે, ઈન્ટરસેપ્ટર INT ટ્વિન. ઈન્ટરસેપ્ટર INT 650ની કિંમત છે રૂ....

ગેરવર્તનના આરોપમાં તપાસને પગલે ફ્લિપકાર્ટના CEO બિન્ની બંસલે રાજીનામું આપ્યું

બેંગલુરુ - ભારતના ઈ-રીટેલ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ફ્લિપકાર્ટના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર બિન્ની બંસલે આજે એમના પદ પરથી રાજીનામું આપ્યું છે. બેંગલુરુસ્થિત ફ્લિપકાર્ટની પિતૃ કંપની અને અમેરિકાના રીટેલ ક્ષેત્રની ટોચની કંપની...

જેટ એરવેઝને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગઈ રૂ. 1,261 કરોડની ખોટ

મુંબઈ - દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી એરલાઈન જેટ એરવેઝે સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક ક્વાર્ટરમાં રૂ. 1,261 કરોડની ખોટ દર્શાવી છે. 2017ના આ જ સમયગાળા વખતે એણે રૂ. 71 કરોડનો...

શેરબજારમાં મુહૂર્તઃ નવા આશાવાદ સાથે ભાવિ ચાલ નક્કી કરશે

શેરબજારમાં બુધવારે 7 નવેમ્બરને દિવાળીના સપરમાં દિવસે વિક્રમ સંવત 2075ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ થયા, ખુબ જ ઉત્સાહજનક વાતાવરણ અને નવા આશાવાદના માહોલમાં મુહૂર્તના (સોદા)ટ્રેડિંગ થયા, નેગેટિવ ફેકટર હવે...