Home Tags Business

Tag: Business

અમેરિકાએ ભારતનો મહત્વનો દરજ્જો ખતમ કરવા આપી ડેડલાઈન

વોશિંગ્ટનઃ  વડાપ્રધાન મોદીની ભવ્ય જીત બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીના ભરપુર વખાણ કર્યાં હતાં, ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ભારતના વખાણ કરે છે. પરંતુ હવે હેરાન કરનારી એક ખબર સામે...

હવે જૂનાં વાહનો રાખવા પડશે મોંઘા, સરકારે બ્લૂપ્રિન્ટ કરી તૈયાર

નવી દિલ્હી : વર્ષ 2000 અગાઉના વાહનો ખરીદવા અને રાખવા ખર્ચાળ સાબિત થઇ શકે છે. જેમાં ખાસ કરીને કોમર્શિયલ વાહનો પર તેની અસર વધુ જોવા મળશે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવ...

બીજી શ્વેતક્રાંતિ તરફ ડગ માંડતી અમૂલ, ટર્નઓવર 13 ટકા વધી 33,150...

આણંદ- લોકપ્રિય બ્રાન્ડ અમૂલના નામે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને ૩૧ માર્ચ, ૨૦૧૯ ના રોજ પૂરાં થતાં નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા ૩૩,૧૫૦ કરોડનું...

નોનબેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ ઘેરા સંકટમાં, મદદની સખ્ત જરૂર: અનિલ અંબાણી

મુંબઈ: રીલાયન્સ કેપિટલના ચેરમેન અનિલ અંબાણીએ કહ્યુ કે, નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) મોટી કટોકટીનો સામનો કરી રહી છે. તેમણે રીલાયન્સ કેપિટલ અને એનબીએફસીની સમસ્યાઓ પર આધારિત એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું...

સૌથી ઝડપથી વિકસતા ટોપ 10 સિટીમાં સૂરત અને રાજકોટનો સમાવેશ

નવી દિલ્હીઃ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના એક અહેવાલ અનુસાર વર્ષ 2019 થી 2035 સુધી જીડીપીની દ્રષ્ટિએ દુનિયાના ટોપ-10 વિકસતા શહેરોમાં ગુજરાતના સૂરત અને રાજકોટ શહેરનો સમાવેશ થાય છે. સૂરતનું સ્થાન...

શેરબજારમાં 10 વર્ષની રેકોર્ડબ્રેક તેજી, સેન્સેક્સમાં 1421 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ- શેરબજારમાં આજે તોફાની તેજી થઈ છે. લોકસભા ચૂંટણીના તમામ એજન્સીના સર્વે પ્રમાણેના એક્ઝિટ પૉલમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએને સ્પષ્ટ બહુમતી મળશે, જે સમાચારથી આજે શેરબજાર ઝૂમી ઉઠયું છે....

અમદાવાદ એરપોર્ટ પરથી 85 ડ્રોન કેમેરા ગેરકાયદે લાવવાનું કૌભાંડ, વેપારીની ધરપકડ

અમદાવાદ- અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદે ડ્રોન કેમેરા આયાત કરવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં ડીઆઈઆઈએ કાર્યવાહીને અંતે અમદાવાદના એક વેપારીની ધરપકડ કરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદે સોનું લાવતાં કે ઈંગ્લિશ...

કેવાયસીએ વધારી મુશ્કેલીઓ, લોકર બિઝનેસમાં ચિંતાના વાદળ

મુંબઈઃ ધનદોલતનો શુમાર હોય કે ગાંઠની કમાણી સાચવવાની હોય બેંકમાં લોકર હોવું એ પારિવારિક છતનું પ્રતીક આજે પણ માનવામાં આવે છે.હંમેશા ધમધમતાં રહેતાં આ લોકર બિઝનેસમાં જોકે હાલ ચિંતાના...

અમેરિકાની દાદાગીરીઃ વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ

અમેરિકાની દાદાગીરી વધતી જઈ રહી છે. જેનાથી વિશ્વના દેશોનું અર્થતંત્ર ડામાડોળ થવા જઈ રહ્યું છે. અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લાદીને ભારત સહિત અન્ય દેશોને તેલ આયાત નહીં કરવા કહી...

એટલું બધું નુકસાન કર્યું કે ટ્રમ્પે 8 વર્ષ ટેક્સ ન ભર્યોઃ...

વોશિંગ્ટન-ઉદ્યોગપતિઓ કેટલો ટેક્સ ભરે છે તેના આંકડાઓના આધારે તેમની ધંધાકીય સફળતાનું માપ કાઢવામાં આવતું હોય છે. એમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવા સફળ ઉદ્યોગપતિની વાત હોય તો આ સમાચાર કંઇક જુદું...

TOP NEWS