Home Tags Asian Games 2018

Tag: Asian Games 2018

એશિયન ગેમ્સ 2018: ટ્રિપલ જમ્પમાં અરપિન્દર સિંહે ગોલ્ડ જીત્યો

જકાર્તા - અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે 11મા દિવસે ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. પુરુષોની ટ્રિપલ જમ્પ રમતમાં, અરપિન્દર સિંહે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 48 વર્ષ પછી...

એશિયન ગેમ્સ 2018: 200 મીટરની દોડમાં પણ દુતી ચંદે સિલ્વર જીત્યો

જકાર્તા - અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં ઓડિશાની દૂતી ચંદે કમાલ કરી નાખી છે. એણે આજે ગેમ્સના 11મા દિવસે એક વધુ સિલ્વર જીતીને ભારતના મેડલ્સનો આંકડો વધાર્યો છે. દુતીએ...

એશિયન ગેમ્સ ટેબલ ટેનિસઃ શરત-મનિકાની જોડીએ મિક્સ્ડ્ ડબલ્સમાં કાંસ્ય જીત્યો

જકાર્તા - અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે 11મા દિવસે ભારતને એક વધુ મેડલ જીત્યો છે. ટેબલ ટેનિસની રમતમાં મિક્સ્ડ ડબલ્સની હરીફાઈમાં શરત કમલ અને મનિકા બત્રાએ ભારતને કાંસ્ય...

એશિયન ગેમ્સઃ મનજીત સિંહે 800 મીટરની દોડમાં ગોલ્ડ જીત્યો, સિલ્વર જીત્યો...

જકાર્તા - અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે 10મા દિવસે ભારતે ટ્રેક એન્ડ ફિલ્ડમાં જોરદાર દેખાવ કર્યો છે. પુરુષોની 800 મીટરની દોડમાં મનજીત સિંહે ગોલ્ડ મેડલ જીત્યો છે તો...

એશિયન ગેમ્સઃ ફાઈનલમાં હારી જતાં સિંધુને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો

જકાર્તા - અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની બેડમિન્ટન સિંગલ્સ હરીફાઈમાં આજે રમાઈ ગયેલી ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈની તાઈ જૂ યિન્ગ સામે સતત બે ગેમ્સમાં હારી જતાં પી.વી. સિંધુનો પરાજય...

એશિયન ગેમ્સઃ ભાલાફેંકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ જીત્યો; 3 રનર્સે સિલ્વર અપાવ્યાં

જકાર્તા - અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે 9મા દિવસે, 20 વર્ષના નીરજ ચોપરાએ ઈતિહાસ રચી દીધો છે. હરિયાણાના પાનીપતના રહેવાસી અને ઈન્ડિયન આર્મીના જવાન જેવેલીન થ્રો (ભાલાફેંક) હરીફાઈમાં...

એશિયન ગેમ્સ બેડમિન્ટન; સિંધુનો ઐતિહાસિક ફાઈનલ પ્રવેશ, કાંસ્ય સાઈનાને ફાળે

જકાર્તા - જાપાનની અકેની યામાગુચીને હરાવીને એશિયન ગેમ્સમાં બેડમિન્ટન રમતની ફાઈનલમાં પહોંચનાર પી.વી. સિંધુ પહેલી ભારતીય બની છે. ફાઈનલમાં સિંધુ ચાઈનીઝ તાઈપેઈની તાઈ જૂ યિન્ગ સામે રમશે, જેણે પહેલી સેમી...

દુતી ચંદ છે બીજા નંબરની ફાસ્ટેસ્ટ એશિયન મહિલા…

હિમા દાસમોહમ્મદ અનસહિમા દાસહિમા દાસપુરુષોની 10 હજાર મીટરની દોડમાં ગોવિંદન લક્ષ્મણન ત્રીજા ક્રમે આવ્યો હતો, એને કાંસ્ય ચંદ્રક વિજેતા જાહેર કરાયો હતો, પણ બાદમાં એણે ટ્રેકની...

WAH BHAI WAH