દીપિકાએ માણી રાજસ્થાની થાળીની મજા…

0
1606
‘પદ્માવત’ ફિલ્મમાં રાજપૂત રાણી પદ્માવતીનો રોલ ભજવીને દર્શકો તથા સમીક્ષકોની પ્રશંસા પામેલી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રારંભ સાથે જ મેળવેલી સફળતાની ઉજવણી રૂપે અભિનેત્રી દીપિકા પદુકોણે મુંબઈમાં એક જાણીતી રેસ્ટોરન્ટમાં રાજસ્થાની ભોજનનો આનંદ માણ્યો હતો.