Home Tags Deepika Padukone

Tag: Deepika Padukone

દીપિકાની તબિયત બગડતાં ‘પ્રોજેક્ટ K’નું શૂટિંગ મુલતવી

હૈદરાબાદઃ બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા પદુકોણ હાલ દક્ષિણી ફિલ્મોના અભિનેતા પ્રભાસ સાથે બહુ-ભાષીય ‘પ્રોજેક્ટ K’ ફિલ્મ માટે હૈદરાબાદમાં શૂટિંગ કરી રહી છે. ત્યાં હાલમાં જ એની તબિયત બગડી હતી...

બેચેની લાગતાં દીપિકાને હોસ્પિટલમાં જવું પડ્યું: અહેવાલ

હૈદરાબાદઃ અમુક અહેવાલો મુજબ, બોલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણ તેની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ K’ (કામચલાઉ નામ)નું અહીં શૂટિંગ કરતી હતી ત્યારે એનાં હૃદયનાં ધબકારા વધી જતાં અને થોડીક બેચેની જેવું...

કાન્સ ફિલ્મ-ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહેશે આ ભારતીય હસ્તીઓ

કાન્સ (ફ્રાન્સ): વિશ્વસ્તરે પ્રતિષ્ઠિત ફિલ્મોત્સવ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’નો આ વર્ષનો કાર્યક્રમ 17 મેથી ફ્રેન્ચ રિવેરા ખાતે યોજાશે. કાન્સ-2022 આ ફિલ્મોત્સવની 75મી આવૃત્તિ હશે, જે 28 મે સુધી ચાલશે. એમાં...

પ્રભાસ-દીપિકાની ‘પ્રોજેક્ટ-K’માં દિશાને પણ મળ્યો રોલ

મુંબઈઃ લોફર નામની તેલુગુ ફિલ્મમાં કામ કરી ચૂકેલી બોલીવુડ અભિનેત્રી દિશા પટનીને તેલુગુ-હિન્દી ભાષામાં બનનારી ફિલ્મ ‘પ્રોજેક્ટ-K’ (કામચલાઉ શીર્ષક)માં મહત્ત્વની ભૂમિકા મળી છે. આ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પદુકોણની...

દીપિકા બની કાન્સ-2022 ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરી સભ્ય

કાન્સ (ફ્રાન્સ): આગામી 75મા કાન્સ ફિલ્મ મહોત્સવમાં બોલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણની પસંદગી જ્યૂરી સભ્ય તરીકે કરવામાં આવી છે. આમ, દીપિકા આ વખતના કાન્સ ફિલ્મોત્સવમાં જુદી ભૂમિકામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે....

દીપિકા, કંગનાને પાછળ રાખી આલિયા બોલીવૂડની નંબર-1...

મુંબઈઃ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ બીજા સપ્તાહમાં રૂ. 100 કરોડનો આંકડો પાર કર્યો, ત્યારે બોલીવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટે કેરિયરમાં એક નવો બોક્સ ઓફિસ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. બોક્સ ઓફિસ પર તે...

‘પઠાણ’નું ટીઝર રિલીઝ કરાયું; શાહરૂખની કમબેક ફિલ્મ

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને તેની આગામી હિન્દી ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. 56-વર્ષીય શાહરૂખે ઈન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કર્યું છે. એમાં તેણે કેપ્શનમાં લખ્યું છેઃ ‘હું...

દીપિકાની ‘ગેહરાઈયાં’ ફિલ્મ કચરો, પોર્નોગ્રાફી જેવીઃ કંગના

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે સાથી અભિનેત્રી દીપિકા પદુકોણની નવી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ગેહરાઈયાં’ને કચરો કહી છે અને તેને પોર્નોગ્રાફી સાથે સરખાવી છે. કંગનાએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર લખાણ મૂક્યું...

ફિલ્મ ‘83’: યશપાલને યાદ કરીને ટીમ ભાવુક...

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમે 1983માં કપિલ દેવની કેપ્ટનશિપની આગેવાનીમાં વર્લ્ડ કપ જીત્યો હતો. જોકે એ વખતે ટીમમાં યશપાલ શર્મા જ હતો, જેણે ટીમને વિશ્વાસ અપાવ્યો હતો કે ભારત 1983નો...