વિડીયોઃ લોકસભાની સેમિફાઈનલમાં કોંગ્રેસના અચ્છે દિન…

0
3072

અમદાવાદ- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ…એમ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોનો દિવસ કોંગ્રેસ માટે ખૂબ અચ્છો અને યાદગાર દિવસ નીવડ્યો. સવારમાં 8 વાગે મતગણતરીના પ્રારંભિક સમયથી કોંગ્રેસ આગળ નીકળી એવા ઉત્સાહભર્યા માહોલમાં છત્તીસગઢમાં સરકાર બનાવવા લાયક બહુમતના જાદૂઈ આંક સુધી પહોંચી ગઈ છે. આ અહેવાલ પ્રસારિત થવા સુધી પરિણામો સંપૂર્ણપણે આવવાના બાકી છે પરંતુ ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસના અચ્છે દિન આવી ગયાં છે..દિનભરના ટ્રેન્ડિંગ રીઝલ્ટ અંગે જૂઓ chitralekha.com ના ચીફ રીપોર્ટર પારુલ રાવલ અને રીપોર્ટર હાર્દિક વ્યાસની વિશ્લેષ્ણાત્મક વિડીયો મુલાકાત…