Home Tags Election 2018

Tag: Election 2018

મતદારો શું વિચારીને મતદાન કરતા હોય છે?

આ સવાલનો જવાબ સહેલો નથી. આમ છતાં નાનામાં નાના કાર્યકરથી માંડીને મોટામાં મોટ નેતા અને સામાન્ય નાગરિકથી માંડીને રાજ્યશાસ્ત્રના વિદ્વાનો બધા તેનો જવાબ આપવાની કોશિશ કરતા હોય છે. બધાના...

જસદણની પેટા-ચૂંટણીમાં 71.27 ટકા મતદાન થયું; 23મીએ...

રાજકોટ- રાજકોટ જિલ્લાના જસદણ નગરની વિધાનસભા બેઠક માટેની પેટા-ચૂંટણીમાં આજે 71.27 ટકા મતદાન થયું છે. મતગણતરી 23 ડિસેંબરના રવિવારે હાથ ધરાશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. મતગણતરી...

વિડીયોઃ લોકસભાની સેમિફાઈનલમાં કોંગ્રેસના અચ્છે દિન…

અમદાવાદ- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ...એમ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોનો દિવસ કોંગ્રેસ માટે ખૂબ અચ્છો અને યાદગાર દિવસ નીવડ્યો. સવારમાં 8 વાગે મતગણતરીના પ્રારંભિક સમયથી કોંગ્રેસ આગળ...

એક્ઝિટ પોલ સાચાય પડશે અને ખોટાય પડશે

એક્ઝિટ પોલ ચૂંટણી પરિણામો જેવા જ રહ્યાં છે - અનિશ્ચિત અને અણધાર્યા. દાખલા તરીકે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને યુપીમાં ભાજપ જીતશે લગભગ જીતી જશે તેમ એક્ઝિટ પોલ કહેતા...

છત્તીસગઢ: પ્રથમ તબક્કાની 18 બેઠકોમાં કોણ મેળવશે...

રાયપુર- છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 16 લાખ 22 હજારથી વધુ મહિલા અને 15 લાખ 57 હજારથી વધુ પુરુષો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ...

રાજસ્થાન ચૂંટણી: CM રાજેના રાહુલ ગાંધી પર...

જયપુર- રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ગભરાયેલી છે. અને એટલે જ તેમના વડાપ્રધાન પદના...

પાકિસ્તાનનું રાજકીય ગણિત: જે પંજાબ જીતે, તે...

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ વચ્ચે મુખ્ય સ્પર્ધા રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે....

પાકિસ્તાનમાં આજે મતદાન, જાણો ચૂંટણી અંગેની મહત્વની...

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં આજે નવી સરકારની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પાકિસ્તાનમાં હજી સુધી કોઈ પણ વડાપ્રધાન તેના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી. જેને ધ્યાનમાં રાખીને...

ડાબેરીઓનો કિલ્લો ધરાશાયી, ત્રિપુરા અને નાગાલેન્ડમાં બનશે...

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે શનિવારે જાહેર થયા છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપે પગ પેસારા કરવા માટે ખુબ મહેનત કરી હતી, અને તેનું પરિણામ પણ દેખાઈ...

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકઃ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીના દિવસે...

ગાંધીનગર- ભાજપ પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઇ હતી. ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત...