Home Tags PM Modi

Tag: PM Modi

નીરજે ગોલ્ડ જીતેલા ભાલાની બોલી રૂ. 10...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને વડા પ્રધાનને મળેલી ભેટ-સોગાદોનું ઈ-ઓક્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં નીરજ ચોપડાના ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા ભાલાની લિલામી રૂ. 10 કરોડ...

PMના જન્મદિને રસીકરણનો નવો-રેકોડઃ બે કરોડથી વધુ...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ છે. આ પ્રસંગે રેકોર્ડ રસીકરણનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આ લક્ષ્ય હેઠળ રસીકરણનો આંકડો ચોથી વાર એક કરોડના આંકડાને પાર...

યુટ્યુબ પર વિડિયો અપલોડ કરીને કમાણી કરતા...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક વાત વારંવાર કહે છે કે આપત્તિમાં અવસર...કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એને આત્મસાત્ કરી છે. તેમણે કોરોના રોગચાળાના કાળમાં કમાણીનો વધુ એક રસ્તો...

નીડર, ઇમાનદાર અને સંપૂર્ણ સમર્પિત PM નરેન્દ્ર...

હું નરેન્દ્ર મોદીજીના સંપર્કમાં 1977માં સંઘના મણિનગરસ્થિત કાર્યાલયથી આવ્યો હતો. એ પછી હું તેમને અમદાવાદમાં કેટલીક વાર મળ્યો, ત્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને તેમના વડા પ્રધાન બન્યા...

શપથવિધિ સંપન્નઃપટેલના પ્રધાનમંડળમાં 24 સભ્યોનો સમાવેશ

 અમદાવાદઃ રાજ્યના નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળનો શપથવિધિ કાર્યક્રમ ગાંધીનગરના રાજભવનમાં બપોરે 1.30 કલાકે સંપન્ન થયો હતો. ભાજપે રાજ્યમાં નવો રાજકીય પ્રયોગ ‘નો રિપિટ થિયરી’ અપનાવી છે. ભાજપનો...

ભાજપમાં ભાંજગડઃ શપથવિધિમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા

ગાંધીનગરઃ ભાજપમાં અસંતોષનો ચરુ ઊકળી રહ્યો છે. પક્ષમાં બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું.  રાજ્યના નવા મુખ્ય ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળનો શપથવિધિ ભારે અસમંજતા વચ્ચે પ્રધાનમંડળનો શપથવિધિનો કાર્યક્મ આવતી કાલ પર...

પટેલના પ્રધાનમંડળની શપથવિધિઃ મોટા ફેરફારોની શક્યતા

ગાંધીનગર: રાજ્યના નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું પ્રધાનમંડળ સાંજે 4.20 વાગ્યે શપથ ગ્રહણ કરશે. ભાજપ તરફથી તમામ ધારાસભ્યોને આજે અથવા આવતી કાલે ગાંધીનગરમાં રાજભવનમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો...

હિન્દી દિવસઃ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ત્રીજી...

નવી દિલ્હીઃ આજે હિન્દી દિવસ છે. 1949માં આજના દિવસે ‘હિન્દી’ને ભારતની રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યો હતો. દેશમાં 1947માં સ્વતંત્ર થયો, ત્યારે મોટી સમસ્યાઓમાં એક સમસ્યા ભાષાને લઈને પણ હતી. દેશમાં...

ભાજપ ચૂંટણી પહેલાં ધરખમ ફેરફાર કરે એવી...

નવી દિલ્હીઃ ભાજપે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS)એ આગામી કેટલાંક વર્ષો માટે ચૂંટણી માટે વ્યૂહરચના ઘડી કાઢી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું રાજીનામું તો એક કડી માત્ર છે,...

ભૂપેન્દ્ર પટેલે 17મા મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ...

ગાંધીનગરઃ રાજ્યના 17મા મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે રાજ ભવનમાં યોજાયેલા સમારંભમાં શપથ ગ્રહણ કરી લીધા છે. તેમણે બપોરે 2.20 કલાકે શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથવિધિમાં ગૃહપ્રધાન અમિત...