બુમરાહના યોર્કરમાં શકીબ બોલ્ડ…

28 મે, મંગળવારે કાર્ડિફમાં રમાઈ ગયેલી વોર્મ-અપ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કાતિલ યોર્કર ફેંકીને બાંગ્લાદેશના અનુભવી શકીબ અલ હસનને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. ભારતે એ મેચમાં બાંગ્લાદેશને 95 રનથી પરાજય આપ્યો હતો.

httpss://twitter.com/cricketworldcup/status/1133402166851526658