Home Tags Yuvraj Singh

Tag: Yuvraj Singh

ખાલી સ્ટેડિયમથી યુવરાજ ચિંતિતઃ શું ODI અંત-ભણી?

મુંબઈઃ કેરળના તિરુવનંતપુરમ શહેરના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની ત્રીજી અને આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે પહેલા બેટિંગ...

પંતને ટેસ્ટ-ટીમના નેતૃત્વ માટે તૈયાર-કરવો જોઈએઃ યુવરાજસિંહ

ચંડીગઢઃ ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજસિંહે રાષ્ટ્રીય ટીમના પસંદગીકારોને અનુરોધ કર્યો છે કે તેઓ આઈપીએલની દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન અને વિકેટકીપર રિષભ પંતને રાષ્ટ્રીય ટીમનો વાઈસ-કેપ્ટન બનાવે. ભારતીય ક્રિકેટ ટીમનો હાલ...

ઋષભ પંત વિરાટ કોહલીનો ઉત્તરાધિકારી બની શકેઃ...

નવી દિલ્હીઃ ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો એનાથી દેશનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ઘણો પ્રભાવિત છે. તેનું માનવું છે કે યુવા વિકેટકીપર નચિંત દ્રષ્ટિકોણ સાથે નવીન વિચારો...

મુંબઈમાં યુવરાજસિંહનો 64-કરોડનો ફ્લેટઃ ઘરમાંથી સમુદ્ર દેખાય

મુંબઈઃ ભારતનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહ દેશના સૌથી શ્રીમંત ક્રિકેટરોમાંનો એક છે. યુવરાજસિંહ હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં યુવા ક્રિકેટરોને કોચિંગ અને માર્ગદર્શન આપી રહ્યો છે. યુવરાજસિંહ મુંબઈના વર્લીમાં તેની...

પોલાર્ડે 6-બોલમાં 6-સિક્સ ફટકારીઃ દુનિયાનો ત્રીજો બેટ્સમેન

એન્ટીગાઃ અહીંના કૂલિજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગઈ કાલે શ્રીલંકા સામે રમાઈ ગયેલી સિરીઝની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના સુપરસ્ટાર ક્રિકેટર અને કેપ્ટન કાઈરન પોલાર્ડે છ બોલમાં છ સિક્સ...

આઈપીએલ-હરાજીમાં મોરિસ સૌથી મોંઘાભાવે રૂ.16.25 કરોડમાં ખરીદાયો

ચેન્નાઈઃ આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધા માટે ખેલાડીઓની હરાજી આજે અહીં યોજવામાં આવી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ક્રિસ મોરિસે સ્પર્ધાની હરાજીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજસ્થાન...

ખેડૂતોના ટેકામાં ખેલાડીઓ એવોર્ડ પરત કરે: યોગરાજસિંહ

નવી દિલ્હીઃ 2011ની વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધાના પ્લેયર ઓફ ધ ફાઈનલ અને પ્લેયર ઓફ ધ સિરીઝ યુવરાજસિંહના પિતા અને ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે...

કમબેક કરવા આતુર યુવરાજસિંહ; ક્રિકેટબોર્ડની મંંજૂરીની જુએ...

ચંડીગઢઃ નિવૃત્ત થઈ ચૂકેલા ઓલરાઉન્ડર યુવરાજ સિંહને સ્થાનિક સ્પર્ધાઓમાં ફરીથી રમવું છે. પોતાને પુુનરાગમન કરવા દેવા માટે એણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને લેખિતમાં વિનંતી કરી છે, પણ હજી...

ઈરફાનને યુવરાજની શ્રદ્ધાંજલિઃ ‘કેન્સર સામેના જંગમાં પીડાનો...

મુંબઈઃ 'હું જાણું છું કે આ લડાઈ (કેન્સર)માં કેવું દર્દ થાય છે. મને ખબર છે કે કેન્સર સામેનો જંગ બહુ કઠિન હોય છે. તમે માનસિક રીતે ભાંગી જાઓ. તમે...

યુવરાજે પીએમ-કેર્સ ફંડમાં 50 લાખ રૂપિયા આપ્યા;...

ચંડીગઢઃ ભારતના ભૂતપૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આજે જાહેરાત કરી છે કે તે કોરોના વાઈરસ રોગચાળા સામે લડવામાં મદદરૂપ થવા માટે પીએમ-કેર્સ ફંડમાં રૂ. 50 લાખ દાનમાં આપશે. યુવરાજ સિંહે...