Home Tags Win

Tag: win

ટોક્યો ઓલિમ્પિક્સમાં રવિવાર ટીમ ઈન્ડિયા માટે આનંદભર્યો...

મહિલા બેડમિન્ટનમાં સિંગલ્સનો ગોલ્ડ મેડલ ચીનની ચેન યૂ ફેઈએ અને સિલ્વર મેડલ તાઈપેઈની તાઈ તૂ-યીન્ગે જીત્યો છે. સિંધુનાં દક્ષિણ કોરિયન કોચ પાર્ક તે-સાંગ...

શ્રીલંકાએ 13-વર્ષ પછી ભારત સામે T20 સિરીઝ...

કોલંબોઃ યજમાન શ્રીલંકાએ કોલંબોમાં ત્રીજી અને છેલ્લી T20 મેચમાં શિખર ધવનની કેપ્ટનશિપની ટીમને સાત વિકેટે હરાવીને T20ની સિરીઝ જીતી લીધી છે. શ્રીલંકાના બોલરોએ ભારતને 81 રન સુધી સીમિત રાખ્યા...

DC vs PBKS: અમે 10-રન ઓછા બનાવ્યાઃ...

અમદાવાદઃ IPLની 14મી સીઝનની 29મી મેચ દિલ્હી કેપિટલ્સની સામે 99 રનોની ઇનિંગ્સ રમનાર પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે કહ્યું હતું કે બેટિંગમાં આજે તેમનો દિવસ હતો. પંજાબના નિયમિત કપ્તાન...

મુંબઈએ માત્ર ચાર બોલમાં મેચ જીતી લીધી

ઇન્દોરઃ  ભારતીય મહિલા ક્રિકેટમાં બુધવારે એક નવો રેકોર્ડ બન્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા કોરોના કાળ વચ્ચે મહિલાઓની રાષ્ટ્રીય વનડે ચેમ્પિયનશિપ કરાવવામાં આવી રહી છે. હોલકર આંતરરાષ્ટ્રીય...

ભારતની મહિલા બોક્સરોનો ઝમકદાર દેખાવ…

સ્પેનના કેસ્ટેલોનમાં હાલ રમાતી 35મી બોક્ઝેમ ઈન્ટરનેશનલ બોક્સિંગ સ્પર્ધામાં ભારતની મહિલા બોક્સરોએ પ્રભાવિત દેખાવ કર્યો છે અને સ્પર્ધામાં મેડલ હાંસલ કરવાનું નિશ્ચિત બનાવ્યું છે. આ સ્પર્ધામાં ભારતે 14-સભ્યોનો સંઘ...

ગુજરાત મક્કમપણે ભાજપના વિકાસ એજન્ડાની સાથેઃ મોદી

નવી દિલ્હીઃ ગુજરાત રાજ્યમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં આજે જાહેર કરાયેલા પરિણામોમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવી દીધો છે અને ઝળહળતો વિજય હાંસલ કરીને પોતાની...

ચેન્નાઈ ટેસ્ટમાં ભારતને 227-રનથી હરાવી ઈંગ્લેન્ડ 1-0

ચેન્નાઈઃ પ્રવાસી ઈંગ્લેન્ડ ટીમે આપેલા 420 રનના ટાર્ગેટને ભારતીય ટીમ ચેઝ કરી શકી નથી અને આજે પાંચમા તથા આખરી દિવસે પહેલી ટેસ્ટ મેચ 227-રનના માર્જિનથી હારી ગઈ છે. ભારતનો...

પદવીદાન સમારંભમાં મોદીએ ટીમ-ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયા-જીતનો ઉલ્લેખ કર્યો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટસિરીઝ જીતીને સ્વદેશ પાછી ફરેલી દેશની ક્રિકેટ ટીમની સિદ્ધિનો ઉલ્લેખ કરીને એને વિશેષ રીતે બિરદાવી છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે...

ભારતીયોની કિંમત ક્યારેય ઓછી આંકવી નહીં: લેન્ગર

બ્રિસ્બેનઃ અહીંના ગબ્બા મેદાન પર ગઈ કાલે ઓસ્ટ્રેલિયાને ચોથી ટેસ્ટ મેચમાં અને સિરીઝમાં હરાવીને ભારતીય ક્રિકેટ ટીમે સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમના કોચ જસ્ટિન લેન્ગરે પોતાની ટીમના...

બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત

 બ્રિસ્બેનઃ ભારતે બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયાના ગાબા મેદાનમાં હરાવીને ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. બ્રિસ્બેનમાં 33 વર્ષથી ઓસ્ટ્રેલિયાએ નથી હાર્યું. ઓસ્ટ્રેલિયા સામે આ નિર્ણાયક મેચમાં ભારતે...