Home Tags Saudi Arabia

Tag: Saudi Arabia

સાઉદી અરેબિયા નાગરિકો પર ત્રણ-વર્ષનો ટ્રાવેલ પ્રતિબંધ...

રિયાધઃ સાઉદી અરેબિયાએ દેશમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટના પ્રસારને રોકવા માટે નાગરિકોને ચેતવણી આપી છે કે ‘રેડ લિસ્ટ’માં સામેલ દેશોની યાત્રા કરી તો તેમના પર ત્રણ વર્ષ માટે યાત્રા...

સાઉદી અરેબિયા, UAE વચ્ચે ટેન્શનઃ ઓપેકની બેઠક...

રિયાધઃ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતની વચ્ચે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશો વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. એ ટેન્શન એટલું વધી ગયું છે...

આ-વર્ષે પણ હજયાત્રા નહીં, ભારત-સરકારે રદ-કરી અરજીઓ

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળાને કારણે આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય હજ આયોજનને રદ કરવાનો સાઉદી અરેબિયા સરકારે નિર્ણય લીધા બાદ હજ કમિટી ઓફ ઈન્ડિયાએ હજ-2021 માટે મોકલવામાં આવેલી તમામ અરજીઓને...

બ્રિટન સહિત અનેક દેશોએ કોરોના-નિયંત્રણો ઉઠાવ્યા/હળવા બનાવ્યા

લંડનઃ બ્રિટન, સ્કોટલેન્ડ અને વેલ્સમાં લોકો હવે પબ્સ અને રેસ્ટોરન્ટ્સમાં ઈન્ડોર સાથે બેસીને જમી શકે છે અને એકબીજાને ભેટી પણ શકે છે, કારણ કે બ્રિટિશ સરકારે તેનો સફળ રસીકરણ...

કોરોના-રસી ન લેનારને હજ-યાત્રા કરવા નહીં મળે

રિયાધઃ સાઉદી અરેબિયાની સરકારે નક્કી કર્યું છે કે આ વખતે કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાને ધ્યાનમાં રાખીને હજ શ્રદ્ધાળુઓ માટે કોરોના-વિરોધી રસી લેવાનું ફરજિયાત કરવું. સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયના અધિકારીઓનું...

સાઉદી અરેબિયામાં પ્રવેશ-પ્રતિબંધઃ ભારતસહિત 20 દેશોને અસર

રિયાધઃ સાઉદી અરેબિયાએ ભારત સહિત 20 દેશોમાંથી આવતા બિન-સાઉદી નાગરિકોના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશમાંથી જોકે રાજદૂતો, સાઉદી નાગરિકો, તબીબી વ્યાવસાયિકોને બાકાત રાખવામાં આવ્યા છે....

સાઉદી અરેબિયાએ કોરોના નિયંત્રણો ઉઠાવી લીધા

રિયાધઃ સાઉદી અરેબિયાએ તેની સરહદોને ફરી ખુલ્લી મૂકી દીધી છે, જે તેણે કોરોના વાઈરસ રોગચાળાનો ફેલાવો થવાથી બંધ કરી હતી. સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે...

કશ્મીર પર સાઉદી અરેબિયાએ સાથ ન આપતાં...

ઇસ્લામાબાદઃ ચીન અને તુર્કીના ઇશારે નાચી રહેલા પાકિસ્તાને કાશ્મીરને લઈને હવે જૂના મિત્ર સાઉદી અરેબિયાને મોટી ધમકી આપી છે. પાકિસ્તાનના ષડયંત્રમાં સાથ નહીં આપવા બદલ હતાશ થયેલા પાકિસ્તાની વિદેશપ્રધાન...

આ વર્ષે માત્ર 1,000 વિદેશી હાજીઓને જ...

રિયાધ: વિશ્વભરમાં કોરોના વાઈરસના વધી ગયેલા સંકટને કારણે આ વર્ષે હજ યાત્રા માટે સાઉદી અરેબિયા સરકારે મોટી જાહેરાત કરી છે. આ વર્ષે માત્ર 1000 શ્રદ્ધાળુઓને જ હજ યાત્રાની મંજૂરી...

ભાજપના તેજસ્વી સૂર્યા જૂના ટ્વિટ મુદ્દે ટ્રોલ...

નવી દિલ્હીઃ ભારતીય જનતા પક્ષના યુવા સંસદસભ્ય તેજસ્વી સૂર્યા જૂના ટ્વીટ મુદ્દે ટ્રોલ થઈ રહ્યા છે. 2019માં લોકસભાની ચૂંટણીમાં બેંગલોર સાઉથથી જીતીને પહેલી વાર લોકસભા પહોંચેલા સૂર્યાએ 2015માં લેખક...