Home Tags Rishabh Pant

Tag: Rishabh Pant

પંતની સેન્ચુરીએ ભારતને ઈંગ્લેન્ડ પર સરસાઈ અપાવી

અમદાવાદઃ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાતી ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસની રમતમાં ભારતનો વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત છવાઈ ગયો. એણે એના આગવી સ્ટાઈલમાં લડાયક અને...

ઉત્તરાખંડમાં બચાવ-કામગીરીઃ રિષભ પંત દ્વારા મેચ-ફીનું દાન

ચેન્નાઈઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગઈ કાલે ત્રાટકેલી ગ્લેશિયર ફાટવાની અને પૂર આવવાની કુદરતી આફતથી દેશભરમાં શોકની લાગણી ફરી વળી છે. ત્યાં ચાલી રહેલી બચાવ કામગીરીઓ માટે મદદરૂપ થવા માટે...

પહેલી ટેસ્ટઃ ફોલોઓન ટાળવાનું ટીમ ઈન્ડિયાને ટેન્શન

ચેન્નાઈઃ અહીં ઈંગ્લેન્ડ સામે રમાતી પહેલી ટેસ્ટ મેચમાં આજ ત્રીજા દિવસની રમતને અંતે ભારતે તેના પહેલા દાવમાં 6 વિકેટે 257 રન કર્યા હતા, પણ પ્રવાસી ટીમ કરતાં તે હજી...

ભારતીયોની કિંમત ક્યારેય ઓછી આંકવી નહીં: લેન્ગર

બ્રિસ્બેનઃ અહીંના ગબ્બા મેદાન પર ગઈ કાલે ઓસ્ટ્રેલિયાને ચોથી ટેસ્ટ મેચમાં અને સિરીઝમાં હરાવીને ભારતીય ક્રિકેટ ટીમે સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમના કોચ જસ્ટિન લેન્ગરે પોતાની ટીમના...

વિજેતા ટીમ ઈન્ડિયાને ક્રિકેટબોર્ડ તરફથી રૂ.પાંચ-કરોડનું ઈનામ

મુંબઈઃ આજે બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયાને ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં 3-વિકેટથી હરાવીને ભારતે સિરીઝ 2-1થી જીતી લીધા બાદ અજિંક્ય રહાણે અને એના સાથીઓ, ખાસ કરીને લડાયક બેટિંગ કરનાર વિકેટકીપર...

યુવા ક્રિકેટરો રિષભ પંત, રૈનાએ શરૂ કરી...

ગાઝિયાબાદ: કોરોના મહામારીને કારણે વિશ્વભરના ક્રિકેટર્સ પોતાને ઘરે જ છે. જોકે,  ઈંગ્લેન્ડ  વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત થઇ ગઇ છે, પણ ભારતમાં હજુ પણ ક્રિકેટ મેચો...

ધોનીએ કર્યું એ કરતાં પંતે લાંબો પંથ...

નવી દિલ્હીઃ બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મહેન્દ્ર સિંહ ધોની વિશે કહ્યું છે કે ધોનીએ જે પ્રાપ્ત કર્યું છે તેની બરાબરી કરવામાં યુવા વિકેટકીપર ઋષભ પંતને 15 વર્ષ જેટલો સમય...