Home Tags Oxygen

Tag: Oxygen

-તો મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની ચેતવણી

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ચેતવણી ઉચ્ચારી છે કે રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો રોકવા માટે લાદવામાં આવેલા નિયંત્રણો હળવા તો કરવામાં આવ્યા છે, પરંતુ જે દિવસે રાજ્યમાં કોરોનાની...

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા મહારાષ્ટ્ર સજ્જ

મુંબઈઃ વિનાશકારી જીવલેણ કોરોનાવાઈરસ બીમારીની ત્રીજી લહેર આવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર સજ્જ બની ગઈ છે....

દિલીપકુમારની બીમારી ‘બાઈલેટરલ પ્લૂરલ ઈફ્યૂઝન’ શું છે?

મુંબઈઃ સુપ્રસિદ્ધ પીઢ હિન્દી ફિલ્મ અભિનેતા દિલીપકુમાર (98)ની તબિયત બગડતાં એમને અહીંની નોન-કોવિડ પી.ડી. હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમને ‘બાઈલેટરલ પ્લૂરલ ઈફ્યૂઝન’ બીમારીનું નિદાન થયું છે. એમને...

ફ્રીડમ-74 માટે સંસાધનો એકત્ર કરવા PHDCCI –BSE...

મુંબઈ તા. 1 જૂન, 2021: દેશમાં કોવિડ-19 મહામારીની સારવારમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર્સની ભારે અછતને કારણે દેશ ભરની હોસ્પિટલ્સ અને આરોગ્ય સુવિધાઓની કામગીરીને અસર થઈ છે. આવા સંજોગોમાં પીએચડી ચેમ્બર ઓફ...

USએ કોરોના-રોગચાળામાં ભારતને $50-કરોડ ડોલરની મદદ કરી

વોશિંગ્ટનઃ અમેરિકાએ અત્યાર સુધી કોરોના રોગચાળામાં 50 કરોડ ડોલરથી વધુની ભારતને મદદ કરી છે. વળી, એણે ટૂંક સમયમાં અન્ય દેશોને આઠ કરોડ રસી વિતરણ કરવાનો સંકલ્પ કર્યો છે, એમ...

USના 57-સંસદસભ્યોનો બાઇડનને પત્રઃ ભારતને સહાય મોકલો

વોશિંગ્ટનઃ અમેરિકાના 57 સંસદસભ્યોએ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને પત્ર લખીને ભારતને અપાતી કોવિડ-19 સહાયતા વધારવા વિનંતી કરી છે. બાઇડનને મોકલેલા પત્રમાં સંસદસભ્યોએ લખ્યું છે કે સંક્રમણના કેસોમાં ઝડપી વધારો થવાને...

પિતાના-મૃત્યુ માટે માત્ર કોરોના-જવાબદાર નથીઃ સંભાવના સેઠ

મુંબઈઃ અભિનેત્રી અને ‘બિગ બોસ’ ટીવી રિયાલિટી શોમાં સ્પર્ધક રહી ચૂકેલી સંભાવના સેઠનાં પિતાનું કોરોનાવાઈરસના ચેપ અને તેને કારણે ઊભી થયેલી મુશ્કેલીઓને કારણે દિલ્હીમાં નિધન થયું છે. સંભાવનાએ પોતાનાં...

બહુ જલદી કોરોના સામે જંગ જીતીશું: સોનૂ...

મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીના કેસ વધી ગયા હોવાથી ઠેરઠેર લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે બોલીવૂડની અનેક હસ્તીઓ મદદ કરવા આગળ આવી છે. આમાં ગાયક સોનૂ નિગમનો પણ સમાવેશ થાય...

આંધ્ર પ્રદેશમાં ઓક્સિજન ન મળવાથી 11 કોરોના-દર્દીઓનાં...

તિરુપતિઃ આંધ્ર પ્રદેશના તિરુપતિની સરકારી SVR રુઇયા હોસ્પિટલમાં સોમવારે મોડી રાત્રે ICUની અંદર ઓક્સિજનના સપ્લાયમાં સમસ્યા થવાને લીધે કમસે કમ 11 કોવિડ-19 દર્દીઓનાં મોત થયાં છે. ચિત્તુરના જિલ્લાધિકારી એમ...