Home Tags Mukesh Ambani

Tag: Mukesh Ambani

ગૌતમ અદાણી બન્યા દુનિયાના ત્રીજા નંબરના ધનવાન

અમદાવાદઃ દુનિયામાં ટોચની અબજોપતિ વ્યક્તિઓ વિશે બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, વ્યાપાર સમૂહ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હવે ત્રીજા નંબરે આવી ગયા છે. ફ્રાન્સના અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટને...

જિયોની 5G ટેલિકોમ સેવા દિવાળીથી

મુંબઈઃ રિલાયન્સ જિયો કંપની તેની હાઈ-સ્પીડ 5G ટેલિકોમ સેવા આ વર્ષના દિવાળી સુધીમાં શરૂ કરશે. આ સેવા મુંબઈ, કોલકાતા, દિલ્હી અને ચેન્નાઈ જેવા અનેક મહત્ત્વના શહેરોમાં શરૂ કરાશે. કંપની...

RIL-એજીએમઃ મુકેશ અંબાણી 5G-શુભારંભની વિગતો કદાચ જાહેર...

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 45મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) આવતીકાલે બપોરે 2 વાગ્યે અહીં યોજાશે. આ સતત ત્રીજા વર્ષે કંપનીની એજીએમ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે. ગ્રુપના ચેરમેન મુકેશ...

ધીરુભાઈ અંબાણી સાથેની એ પહેલી મુલાકાત…

(પરિમલ નથવાણી) મારા પિતરાઈ મનોજ મોદીએ મને ફોન કર્યો હતો અને મને જણાવ્યું કે શ્રી ધીરુભાઈ અંબાણીએ આપણને મળવા બોલાવ્યા છે. મારા મનમાં અનેક સવાલો જાગ્યા હતા અને આશ્ચર્ય...

અંબાણીને ધમકી આપનારો 20-ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં

મુંબઈઃ દક્ષિણ મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં તેના લેન્ડલાઈન નંબર પર ફોન કરીને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા એમના પરિવારની હત્યા કરવાની ધમકી આપનારને ગઈ કાલે બપોરે પકડ્યા બાદ એક સ્થાનિક કોર્ટે...

મુકેશ અંબાણીને ધમકીઃ દહિસરમાંથી શખ્સની અટકાયત

મુંબઈઃ દેશના સૌથી શ્રીમંત અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી તથા એમના પરિવારને ધમકી આપવા બદલ પોલીસે દહિસર ઉપનગરમાંથી એક શખ્સને અટકમાં લીધો છે. અખબારી અહેવાલ મુજબ, એક...

વિશ્વના બે શ્રીમંતો વચ્ચે ટેલિકોમ ક્ષેત્રે વેપારયુદ્ધ...

નવી દિલ્હીઃ પોર્ટ, રિન્યુએબલ ક્ષેત્ર અને એરપોર્ટના માલિક ગૌતમ અદાણી –જેનો ટેલિકોમ ક્ષેત્રમાં સ્નાનસૂતકનો એ સંબંધ નથી –તેઓ આ મહિને થનારી 5G સ્પેક્ટ્રમની લિલામીમાં બોલી લગાવશે. અદાણીએ જ્યારથી ટેલિકોમ...

આકાશ અંબાણી બન્યા રિલાયન્સ જિયોના ચેરમેન

મુંબઈઃ રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડની મેનેજમેન્ટમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. માર્કેટ નિયામક સંસ્થા ‘સેબી’ને આપવામાં આવેલી જાણકારીમાં રિલાયન્સ બોર્ડે જણાવ્યું છે કે તેણે આકાશ અંબાણીને બોર્ડના...

સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર દંડ ફટકાર્યો, જાણો...

નવી દિલ્હીઃ મૂડી નિયામક સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બે વ્યક્તિઓ પર વર્ષ 2020માં સોશિયલ મિડિયા કંપની ફેસબુકના જિયોમાં મૂડીરોકાણના સોદાની વિગતો શેરબજારોને સીધી માહિતી નહીં આપવા બદલ કુલ રૂ....

મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના નંબર-1 શ્રીમંત

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ એશિયા ખંડના સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકેનું બિનસત્તાવાર બિરુદ ફરી હાંસલ કરી લીધું છે. એમણે યાદીમાં ગૌતમ અદાણીને પાછળ રાખી દીધા છે. આ...