Tag: Mukesh Ambani
જિયોએ 50 અન્ય શહેરોમાં 5Gની સેવાઓ શરૂ...
નવી દિલ્હીઃ ટેલિકોમ્યુનિકેશન કંપની રિલાયન્સ જિયોએ મંગળવારે 50 શહેરોમાં 5G સેવાના વિસ્તરણની ઘોષણા કરી હતી. કંપનીએ એને અત્યાર સુધીનની સૌથી મોટી શરૂઆત જણાવી છે. કંપનીએ નિવેદનમાં કહ્યું હતું કે...
અનંત અંબાણી-રાધિકાની પરંપરાગત વિધિ સાથે સગાઈ સંપન્ન
મુંબઈઃ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ આજે અંબાણી નિવાસમાં પરિવાર, મિત્રોની હાજરીમાં પવિત્ર પરંપરાઓનું અનુસરણ કરવાની સાથે ઔપચારિક રીતે સગાઈ કરી છે.
ગુજરાતી હિંદુ પરિવારોમાં પેઢીઓથી અનુસરવામાં આવે છે એવી ગોળ...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નેતૃત્ત્વના 20 વર્ષ પૂરા કરતા...
મુંબઈઃ પોતાના દંતકથાસમાન ઉદ્યોગપતિ પિતા ધીરુભાઈ અંબાણીનું 2002માં નિધન થયા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ધુરા સંભાળી લેનાર મુકેશ અંબાણીએ કંપનીના નેતૃત્ત્વપદે 20 વર્ષ પૂરા કર્યા છે. એમની આગેવાની...
રિલાયન્સ જિયો સૌથી સસ્તો 5G ફોન લોન્ચ...
મુંબઈઃ દેશના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો 5Gનો સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ કરે એવી શક્યતા છે. કંપનીએ પહેલાં એલાન કર્યું હતું કે જિયો ફોન 5Gનો હેન્ડસેટ જુલાઈ,2022માં લોન્ચ...
ઈશા અંબાણી-આનંદ પિરામલ ટ્વિન્સનાં માતા-પિતા બન્યાં
મુંબઈઃ ઈશા અંબાણીએ ગઈ કાલે ટ્વિન્સને જન્મ આપ્યો છે. ઈશા અને આનંદ પિરામલ દીકરી આદિયા અને દીકરા કૃષ્ણાનાં માતાપિતા બન્યાં છે. મીડિયાજોગ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે, 'અમને એ...
મુકેશ અંબાણી લિવરપૂલ ક્લબને ખરીદશે?
મુંબઈ: અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ઈંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ સ્પર્ધામાં વિશ્વ સ્તરે જાણીતી ટીમ લિવરપૂલ ક્લબને ખરીદવાના છે એવો 'ધ મિરર' અખબારનો અહેવાલ છે.
લિવરપૂલ ફૂટબોલ ક્લબને તેના હાલના માલિક...
‘આપણને 10,000 અંબાણી, 20,000 અદાણીની જરૂર છે’
નવી દિલ્હીઃ 'ભારતના G20 શેરપા' અમિતાભ કાંતે કહ્યું છે કે, 'આપણા માટે એક મુકેશ અંબાણી અને એક ગૌતમ અદાણી પર્યાપ્ત નથી. આપણે વિકાસ કરવો હોય તો 10,000 અંબાણીઓ અને...
મુકેશ અંબાણીએ બદ્રીનાથ, કેદારનાથ ધામમાં પૂજા-અર્ચના કરી
નવી દિલ્હી, 13 ઓક્ટોબર 2022: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોમાં દર્શન કર્યા હતા. દેશના આ અગ્રગણ્ય ઉદ્યોગપતિ દર વર્ષની જેમ આ...
મુકેશ અંબાણીની હત્યાની ધમકી આપનારની બિહારમાંથી ધરપકડ
મુંબઈઃ સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપની દક્ષિણ મુંબઈસ્થિત હોસ્પિટલમાં ફોન કરીને એમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના પ્રકરણમાં મુંબઈ પોલીસે તપાસ કરતાં એ ફોન બિહારમાંથી આવ્યો હોવાનું માલુમ...
મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી
મુંબઈઃ એક અજાણી વ્યક્તિએ આજે અહીં દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ (ઈસ્ટ) ઉપનગરમાં આવેલી સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર ફોન કર્યો હતો અને ધમકી આપી હતી કે...