Home Tags MLAs

Tag: MLAs

“રંગ બરસે” : કાલે વિધાનસભા પરિસરમાં ધારાસભ્યો...

15 મી વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે હોળીના તહેવાર નિમિત્તે ઈતિહાસમાં પહેલી વાર તમામ પક્ષના ધારાસભ્યો વિધાનસભાના પરિસરમાં હોળી-ધૂળેટીની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ પક્ષના ધારાસભ્યો...

હિમાચલમાં સીએમ પર સસ્પેન્સ યથાવત

શુક્રવારે હિમાચલ પ્રદેશના શિમલામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ હિમાચલ પ્રદેશના AICC પ્રભારી રાજીવ શુક્લાએ PCમાં કહ્યું કે ધારાસભ્યોએ નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો છે. કોંગ્રેસના...

MCD ચૂંટણી પહેલા AAP પાર્ટીના ત્રણ ભૂતપૂર્વ...

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAPના 3 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. દિલ્હી કેન્ટના પૂર્વ AAP ધારાસભ્ય કમાન્ડો સુરેન્દ્ર સિંહ, ત્રિલોકપુરીના પૂર્વ...

TMCના 21-વિધાનસભ્યો મારા સંપર્કમાં છેઃ મિથુન ચક્રવર્તી

કોલકાતાઃ બોલીવુડ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા મિથુન ચક્રવર્તીએ એવો દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના 21 વિધાનસભ્યો ભાજપમાં જોડાવા માટે પોતાના સંપર્કમાં છે....

બંગાળમાં ‘રાજકીય-ભૂકંપ’ આવી રહ્યાનો મિથુન ચક્રવર્તીનો દાવો

કોલકાતાઃ અભિનેતામાંથી નેતા બનેલા મિથુન ચક્રવર્તી અચાનક પશ્ચિમ બંગાળ રાજ્યના રાજકારણમાં ખૂબ જ સક્રિય થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ કર્યો એવો કોઈક ધડાકો કરવાના એ...

ઉદ્ધવે બળવાખોર પ્રધાનોનાં ખાતાં અન્યોને ફાળવી દીધા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં હાલ રાજકીય સંકટ ઊભું થયું છે તે વચ્ચે મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એમના પક્ષના 9 બળવાખોર પ્રધાનોનાં ખાતાં અન્ય પ્રધાનોને ફાળવી દીધા છે. બળવાખોર...

શિવસેનાના અસંતુષ્ટ વિધાનસભ્યોની પત્નીઓને રશ્મી ઠાકરેની અપીલ

મુંબઈઃ વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના શહેરીવિકાસ પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળ શિવસેનાના કેટલાક અસંતુષ્ટ વિધાનસભ્યોએ પક્ષપ્રમુખ અને રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની નેતાગીરી સામે બળવો પોકારીને છેલ્લા લગભગ બે અઠવાડિયાથી...

શિવસેનાના બળવાખોરોને કેન્દ્ર સરકારે આપી Y+ સુરક્ષા

મુંબઈ/નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં શિવસેના પાર્ટીના પ્રમુખ અને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વરિષ્ઠ નેતા અને શહેરીવિકાસ પ્રધાન એકનાથ શિંદેએ કરેલા બળવાના સંદર્ભમાં નવા સમાચાર એ છે કે કેન્દ્ર...

મહારાષ્ટ્રમાં વિધાનસભ્યોનું વિકાસ-ભંડોળ વધારીને રૂ.પાંચ-કરોડ કરાયું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શાસક તેમજ વિપક્ષ, એમ તમામ રાજકીય પક્ષોનાં વિધાનસભ્યોમાં આનંદ છવાઈ ગયો છે. સરકારે રાજ્યનાં વિધાનસભ્યોને એમનાં પોતપોતાનાં મતવિસ્તારોમાં જનતાલક્ષી વિકાસકાર્યો હાથ ધરવા માટે આપવામાં આવતા વિકાસ ભંડોળની...

નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આજે બપોરે શપથવિધિ

અમદાવાદઃ ગુજરાતમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન પદેથી ઓચિંતું રાજીનામું આપનાર વિજય રૂપાણીના અનુગામી તરીકે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના વિધાનસભ્ય ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે. ભૂપેન્દ્રભાઈ...