Home Tags High Court

Tag: High Court

લોકલ ટ્રેનમાં પ્રવાસ મુદ્દે હાઈકોર્ટનો મહારાષ્ટ્ર-સરકારને સવાલ

મુંબઈઃ હાઈકોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને સવાલ કર્યો છે કે જે લોકોએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ લીધા હોય એમને મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી ન આપવાનું કારણ શું?...

ઝાયડસ કેડિલાએ કોરોના રસીની ક્લિનિકલ ટ્રાયલ પૂરી...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સ્થિત દવા કંપની ઝાયડસ કેડિલાએ 12-18 વયના વર્ગના DNA આધારિત કોરોના રસી...

દેશમાં શાસ્ત્રોનું નહીં, કાયદાનું શાસનઃ હાઇકોર્ટ

નૈનિતાલઃ ઉત્તરાખંડ હાઇકોર્ટે રાજ્યના એડવોકેટ જનરલની એ દલીલને ફગાવી દીધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે મંદિરમાં પૂજાપાઠના લાઇવ પ્રસારણને શાસ્ત્ર અનુમતિ નથી આપતાં. કેટલાક દિવસો પહેલાં હાઈકોર્ટે ચારધામની...

મહારાષ્ટ્ર સરકાર ડોક્ટરોને રક્ષણ આપવા નિષ્ણાત-વિભાગ બનાવશે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું છે કે દર્દીઓના સગાંસબંધીઓ તરફથી અયોગ્ય પોલીસ ફરિયાદો અને એફઆઈઆર સામે ડોક્ટરોને રક્ષણ આપવા માટે એક વિશેષ વિભાગની રચના કરવાની તે પ્રક્રિયામાં...

સ્ટેન સ્વામીની જામીન અરજી કુદરતી કારણોસર નકારાઈઃ...

મુંબઈઃ કેથલિક પ્રિસ્ટ સ્ટેન સ્વામીના મોત પછી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે એક્ટિવિસ્ટ સ્ટેન સ્વામીની જામીનની અરજી કુદરતી કારણોને લીધે નકારી કાઢવામાં આવી...

મહારાષ્ટ્રમાં મુસ્લિમોના આરક્ષણ પર ઘમસાણ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુસ્લિમ આરક્ષણને લઈને હાજી અલી દરગાહના ટ્રસ્ટી સુહેલ ખંડવાનીએ મોટું નિવેદન કર્યું છે. ખંડવાનીએ કહ્યું હતું કે રાજ્યમાં મુસ્લિમોને શિક્ષણ અને નોકરીમાં પાંચ ટકા આરક્ષણ નથી જોઈતું....

ડોમિનિકાની કોર્ટનો ચોકસીને જેલમાં મોકલવાનો આદેશ 

રોસેઉઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના ભાગેડુ આરોપી મેહુલ ચોકસીને ડોમિનિકાની રોસેઉમાં મેજિસ્ટ્રેટ કોર્ટે રાજ્યની જેલમાં મોકલી દીધો છે. મેહુલ ચોકસી આજે પહેલી રાત જેલમા વિતાવશે, ચોકસી હવે ચીન-ડોમિનિકા મૈત્રી...

કંગનાએ પાસપોર્ટ વિવાદમાં આમિર ખાનને ખેંચ્યો

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતના પાસપોર્ટ રિન્યુઅલની માગની અરજી બોમ્બે હાઇકોર્ટે 25 જૂન સુધી સ્થગિત કરી દીધી છે. કેટલાક સમય પહેલાં કંગનાની એક પોસ્ટ પર નફરત ફેલાવવાના આરોપ લગાવતાં...

હાઇકોર્ટની ટિપ્પણી પછી સરકારે ફાયર-નિરીક્ષણ ફરજિયાત કર્યું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની હોસ્પિટલોના આગ લાગવાના બનાવો પછી ફાયર એનઓસીના વિવાદ વચ્ચે સરકાર દ્વારા હવે રાજ્યભરમાં બહુમાળી ઇમારતોને વર્ષમાં બે વખત ફાયર નિરીક્ષણ કરાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, નહીં...

ફાયર એનઓસી મુદ્દે હાઇકોર્ટે AMCની આકરી ઝાટકણી...

અમદાવાદઃ રાજ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને છે, ત્યારે જ આપણે થોડોક સમય પૂરતા જાગ્રત થતા હોઈએ છીએ અને એ પછી જ્યારે ઘટનાને થોડા દિવસો વીતી ગયા પછી આપણે સૌ...