Home Tags High Court

Tag: High Court

સરકારની 6500 શાળાઓમાં મેદાન નહીં હોવાની કબૂલાત

અમદાવાદઃ રાજ્યમાં જેમ-જેમ કોન્ક્રીટનાં જંગલો વધી રહ્યાં છે, તેમ-તેમ બાળકો માટેનાં રમતગમતનાં મેદાનો, ખેલકૂદનાં મેદાનો સહિત અનેક ચીજવસ્તુઓમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રાજ્યની સરકારી શાળાઓ વિશેની...

બિન-વ્યાવસાયિક હેતુ માટે હાથી દત્તક લેવા પર...

બેંગલુરુ, 14 જૂન (પીટીઆઇ): કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું છે કે બિન-વ્યાવસાયિક હેતુઓ માટે ખાનગી માલિકીમાં રાખવા માટે હાથીઓને દત્તક લેવા પર કોઈ પ્રતિબંધ નથી. (તસવીર પ્રતીકાત્મક છે) એમ એસ મુરલી દ્વારા ગુજરાતના જામનગરમાં...

હાઇકોર્ટની 424 VVIPની સુરક્ષા મુદ્દે પંજાબ સરકારને...

ચંડીગઢઃ પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટે સિદ્ધુ મૂસેવાલની હત્યાના મામલે પંજાબ સરકારને ફટકાર લગાવી છે. સિદ્ધુ મુસેવાલની હત્યા પંજાબ સરકારે સુરક્ષા પરત ખેંચ્યા પછીના બીજા દિવસે થઈ હતી.  હાઇકોર્ટે...

કોંગ્રેસી કાર્યકર્તાઓનો સૂત્રોચ્ચારઃ ચિદંબરમ ‘ગો બેક’

કોલકાતાઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદંબરમને પશ્ચિમ બંગાળની હાઇકોર્ટમાં કોંગ્રેસ સમર્થક વકીલોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વકીલોએ તેમની સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમને કાળા...

મુંબઈ હાઈકોર્ટે રાણાદંપતીની અરજી ફગાવી

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અત્રેના અંગત નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવા બદલ ધરપકડ કરાયેલા અપક્ષ સંસદસભ્ય નવનીતકૌર રાણા અને એમનાં અપક્ષ વિધાનસભ્ય પતિ રવિ રાણાએ એમની...

મહાત્મા ગાંધીના પ્રપૌત્રે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો

અમદાવાદઃ મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ કરવા મોદી સરકાર દ્વારા હાથ ધરાયેલા મોટા પ્રોજેકટ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં હાઇકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો...

રસી-ન-લેનારાઓને પણ લોકલ-ટ્રેનોમાં પ્રવાસ કરવા દોઃ મુંબઈ-હાઈકોર્ટ

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીને રોકવા માટેની રસી ન લીધી હોય એવા નાગરિકોને પણ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવા વિશે વિચારવાનું મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું છે. ચીફ જસ્ટિસ...

ડ્રન્ક એન્ડ ડ્રાઇવથી સામાન્ય અકસ્માતમાં પણ નરમાઈ...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દારૂ પીને કાર ચલાવવાના મામલે આકરી ટિપ્પણી કરી છે. ડ્રન્ક એન્ડ ડ્રાઇવની ઘટનાઓ પર માત્ર એટલે નરમ વલણ ના દાખવી શકાય, કેમ કે એનાથી મોટી...

શહેરમાં 1351 મકાનો પાસે ફાયર NOC નથીઃ...

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક એફિડેવિટ દાખલ કર્યું હતું, જેમાં કોર્પોરેશને કહ્યું હતું કે 20 ડિસેમ્બર સુધીમાં 1351 રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ અને 444 રેસિડેન્શિયલ-કમ- કોમર્શિયલ બિલ્ડિંગ્સ પાસે ફાયર સેફ્ટી NOC ...

બોમ્બે હાઈકોર્ટે આલિયા ભટ્ટ, સંજય ભણશાળીને રાહત...

મુંબઈઃ બોલીવૂડમાં છેલ્લા ઘણા સમયથી આલિયા ભટ્ટની લીડ રોલવાળી અને સંજય લીલા ભણશાળીના ડિરેક્શનમાં બનતી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ચર્ચામાં છે. આ ફિલ્મની સામે એક માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો....