Home Tags Education Minister

Tag: Education Minister

ગાંધીનગરમાં શિક્ષણપ્રધાન દ્વારા મહાત્મા ગાંધી અધ્યયન કેન્દ્રનો...

ગાંધીનગર- મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર ખાતે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે મહાત્મા ગાંધી અધ્યયન કેન્દ્રનું  ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે શિક્ષણ ભૂપેન્દ્રસિંહ...

ઉચ્ચ શિક્ષણ સુધારવાની ચર્ચા માટે શિક્ષણપ્રધાનના વડપણમાં...

ઉચ્ચ શિક્ષણ ગુણવત્તા સુધા૨ણાના હેતુ સાથે અમદાવાદમાં શિક્ષણપ્રધાનની અધ્યક્ષતામાં સેમિના૨ યોજાઈ રહ્યો છે. રાજય સ૨કા૨ હસ્તકની યુનિવર્સિટીઓના કુલ૫તિઓ તથા અધ્યા૫ક મંડળ, આચાર્ય મંડળ વગેરેના પ્રતિનિધિઓ ઉ૫સ્થિત ૨હેશે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધા૨ણાના...

ઉચ્ચ શિક્ષણક્ષેત્રે વધુ ગુણાત્મક સુધારા માટે રોડમેપ...

ગાંધીનગર-  રાજભવનમાં ગુજરાતની યુનિવર્સિટીઓના કુલપતિઓની બેઠક મળી હતી, જેમાં ઉચ્ચ શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. અને શિક્ષણપ્રધાને રોડમેપ તૈયાર કરવા પર ભાર આપ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ...

શિક્ષણના 8 ઇન્ડિકેટર્સ ઘડતી સરકાર, શિક્ષણ સુધારણાનો...

ગાંધીનગર- ભારત સરકારે વર્ષ ૨૦૧૭માં શિક્ષણ ક્ષેત્રે કરેલા નેશનલ એચિવમેન્ટ સર્વેમાં ગુજરાતમાં ધો.૩, પ અને ૮ના ભાષા, ગણિત અને વિજ્ઞાનમાં ૯ ટકાનો સુધારો નોંધાયો છે, ત્યારે વર્ષ ૨૦૧૯માં આ...

ધો. 12 કોમર્સનું પરિણામ 31મી મેએ જાહેર...

ગાંધીનગર- રાજ્ય શિક્ષણબોર્ડ દ્વારા ધોરણ 12 પરીક્ષાની તારીખ ફરી જાહેર કરવામાં આવી છે. બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 31મી મેએ સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર જાહેર...

ઈનોવેટીવ આઈડિયાને સાકાર કરવામાં સરકાર મદદ કરશેઃ...

અમદાવાદઃ જીટીયુના ઈતિહાસમાં પહેલીવાર સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. યુનિવર્સિટીએ 11 વર્ષ પૂર્ણ કરી 12મા વર્ષમાં પ્રવેશ કર્યો તે પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધન કરતા મુખ્ય અતિથિ તરીકે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ...

ધોરણ 12 સાયન્સનું પરિણામ 72.99 ટકા, પાંચ...

ગાંધીનગર- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ 72.99 ટકા આવ્યું છે. ગત વર્ષ કરતાં આ...

નિર્ણયઃ તમામ યુનિવર્સિટીઓ માટે પ્રવેશ, પરીક્ષા, પરિણામનું...

ગાંધીનગર- રાજ્યના શિક્ષણવિભાગની એક બેઠકમાં તમામ યુનિવર્સિટીઝને લાગુ પડતો મહત્ત્વનો આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પ્રવેશ, પરીક્ષા અને પરિણામમાં એકસૂત્રતા જળવાય અને એક સાથે આ પ્રક્રિયા થાય તે...

શિક્ષણપ્રધાનઃ સરકારને નહીં, ફી મુદ્દે સમિતિને રજૂઆતો...

ગાંધીનગર- ગુજરાત સરકાર દ્વારા મોટેઉપાડે શિક્ષણક્ષેત્રમાં મસમોટી ફીનું દૂષણ ડામવા પગલાં રુપે ફી નિયમન કાયદો પસાર કરવામાં આવ્યો તો છે પરંતુ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સંચાલકો દબાણના પગલે નાકલીટી તાણી...

કમરતોડ પ્રોવિઝનલ ફી જાહેર કરી, હવે કહે...

ગાંધીનગર- ગુજરાતમાં ફી નિર્ધારણ સમિતીએ, જે શાળાઓએ માંગી તેટલી પ્રોવિઝનલ ફી નક્કી કરી આપી છે. વાલીઓને સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હવે સુપ્રીમ કોર્ટ શુ નિર્ણય કરે છે,...