Home Tags Education Minister

Tag: Education Minister

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઇ.કે. જાડેજા કોરોના સંક્રમિત...

ગાંધીનગર: રાજ્ય સરકારમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના સંક્રમિત થયા છે. વિધાનસભાના બજેટ સત્રમાં કેટલાક ધારાસભ્યો, અધિકારીઓ કોરોના પોઝિટિવ થયા પછી શિક્ષણપ્રધાનનું નામ પણ કોરોના સંક્રમિતોમાં ઉમેરાયું છે. આ સાથે...

CBSE-બોર્ડ પરીક્ષાઓ 4 મેથી; 15 જુલાઈએ પરિણામ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યૂકેશન (CBSE)ને સંલગ્ન શાળાઓમાં 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા 2021ની 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી ચાલશે. પરિણામ 15...

42મી નેશનલ PRSI વર્ચ્યુઅલ કોન્ફરન્સનું સમાપન

અમદાવાદઃ કોરોના રોગચાળા વચ્ચે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને બે દિવસીય 42મી નેશનલ પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા (PRSI) દ્વારા વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન અમદાવાદ ચેપ્ટરની યજમાની હેઠળ કરવામાં આવ્યું...

ફેબ્રુઆરી-2021 સુધી CBSE બોર્ડ પરીક્ષા નહીં યોજાય

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ રોગચાળો હજી સંપૂર્ણપણે અંકુશમાં આવ્યો ન હોવાથી કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે કે CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) સંચાલિત 10મા અને 12મા ધોરણની...

ગુજરાતમાં દિવાળી પછી સ્કૂલ-કોલેજો ખૂલવાની શક્યતાઃ શિક્ષણપ્રધાનનો...

અમદાવાદઃ ગુજરાત સરકાર ચર્ચા-વિચારણા કર્યા બાદ રાજ્યમાં શાળાઓ ફરી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કોરાના સંક્રમણને લીધે રાજ્યમાં સાત મહિના કરતાં વધુ સમયથી પ્રાથમિકથી લઈ કોલેજો સુધીનું શૈક્ષણિક...

વિદ્યાર્થીઓ-વાલીઓ ઇચ્છે છે કે JEE-NEET પરીક્ષા લેવાયઃ...

નવી દિલ્હીઃ શિક્ષણપ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કોરોના રોગચાળાની વચ્ચે એન્જિનિયરિંગ અને મેડિકલ અભ્યાસક્રમો માટે અખિલ ભારતીય પરીક્ષા આયોજિત કરવાના નિર્ણય પર કહ્યું હતું કે પરીક્ષાના આયોજન માટે વાલીઓ અને...

96 કંપનીઓએ 1846 વિદ્યાર્થીઓમાંથી 663ને શોર્ટલિસ્ટ કર્યાઃ...

અમદાવાદઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ચાંદખેડા કેમ્પસમાં નોલેજ કોન્સોર્શિયમ ઑફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું ઉદઘાટન થયું. જેમાં કેમ્પના પહેલા જ દિવસે 96...

ગાંધીનગરમાં શિક્ષણપ્રધાન દ્વારા મહાત્મા ગાંધી અધ્યયન કેન્દ્રનો...

ગાંધીનગર- મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર ખાતે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે મહાત્મા ગાંધી અધ્યયન કેન્દ્રનું  ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે શિક્ષણ ભૂપેન્દ્રસિંહ...

ઉચ્ચ શિક્ષણ સુધારવાની ચર્ચા માટે શિક્ષણપ્રધાનના વડપણમાં...

ઉચ્ચ શિક્ષણ ગુણવત્તા સુધા૨ણાના હેતુ સાથે અમદાવાદમાં શિક્ષણપ્રધાનની અધ્યક્ષતામાં સેમિના૨ યોજાઈ રહ્યો છે. રાજય સ૨કા૨ હસ્તકની યુનિવર્સિટીઓના કુલ૫તિઓ તથા અધ્યા૫ક મંડળ, આચાર્ય મંડળ વગેરેના પ્રતિનિધિઓ ઉ૫સ્થિત ૨હેશે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધા૨ણાના...

ઉચ્ચ શિક્ષણક્ષેત્રે વધુ ગુણાત્મક સુધારા માટે રોડમેપ...

ગાંધીનગર-  રાજભવનમાં ગુજરાતની યુનિવર્સિટીઓના કુલપતિઓની બેઠક મળી હતી, જેમાં ઉચ્ચ શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. અને શિક્ષણપ્રધાને રોડમેપ તૈયાર કરવા પર ભાર આપ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ...