Home Tags Dipawali

Tag: Dipawali

સવજીભાઈએ આ વર્ષે પણ સુધારી કર્મચારીઓની દીવાળી,...

સૂરતઃ સૂરતના ડાયમંડ કિંગ અને દરિયાદિલી માટે જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાએ આ વર્ષે ફરી એકવાર પોતાના કર્મચારીઓની દીવાળી સુધારી દીધી છે. પોતાના કર્મચારીઓ પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ અને પોતીકાંપણાની...

દશેરા-દીવાળી પર કરન્સી સંકટ ટાળવા આરબીઆઈ તૈયાર,...

નવી દિલ્હીઃ આરબીઆઈએ જણાવ્યું છે કે ઓક્ટોબર દરમિયાન તે મુદ્રા બજારમાં 360 બિલિયન ડોલરનો સંચાર કરશે. આરબીઆઈનું આ પગલું મુદ્રા બજારમાં ક્રેડિટના ઘટાડાને લઈને ઉઠાવવામાં આવ્યું છે. રીઝર્વ બેંકને...

પૈસા વગર કરો ખરીદી, દીવાળી માટે ગૂગલ...

નવી દિલ્હીઃ આ વર્ષે દીવાળી પર ગૂગલ એક ધમાકેદાર ઓફર લાવવા જઈ રહ્યું છે. પૈસા વગર તમે ગૂગલના પ્લેટફોર્મ પર 15,000 જેટલા વેપારીઓ પાસેથી ઓનલાઈન ખરીદી કરી શકશો. ખરીદી...

લાભ પાંચમઃ કોનું પૂજન લાભદાયી ?

કારતક માસના શુક્લ પક્ષમાં આજે બુધવારે પંચમી તિથિ છે. આ તિથીને લાભ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં...

ભાઈબીજઃ યમરાજને પણ ભાઈબહેનનું હેત ગમે

ગુજરાતી મહિના અનુસાર શરુ થતાં વર્ષના પ્રથમ મહિનાના બીજા દિવસનું મહાપર્વ એટલે યમપર્વ ભાઇબીજ. જ્યાં મૃત્યુના દેવનો મહિમા યાદ કરવામાં આવે છે. ભાઈબીજ એટલે ભાઈબહેનના હૈયાના શુદ્ધ હેતનું સરનામું....

નૂતન વર્ષાભિનંદનઃ નવી આશા ઉલ્લાસ સાથેનું નવું...

આજથી વિક્રમ સંવત 2074ના વર્ષની શરૂઆત થાય છે. ત્યારે સૌપ્રથમ તો chitralekha.com ના તમામ દર્શકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારું નવું વર્ષ આપના જીવનમાં શુભત્વ, સુખશાંતિ અને સુખાકારી લાવે...

દીવાળી એટલે પ્રકાશ, પ્રેમ, અને આનંદનું પર્વ

દીવાળી એટલે જીવનમાં આનંદનું અજવાળુ કરવાનો સુંદર અવસર. દીવાળી એટલે વિજયને ઉજવવાનો દિવસ. આજે Chitralekha.com પર વાત કરીશું દિપોત્સવીના ઉજાસની અને સાથે જ જાણીશું તેનું ધાર્મીક મહત્વ. દીવાળી એ હિંદુ...

ભોળાનાથને પર્વનો શ્રૃંગાર

સોમનાથઃ દિપાવલી પર્વની શુભ શરૂઆત થઇ છે, ત્યારે વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભોળનાથ મહાદેવનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. પીળા-સફેદ-કેસરી તથા ગુલાબની પાંખડીઓ મળી આશરે 100...

કાળીચૌદશઃ શિવ અને મહાકાળીના ભક્તો માટે શ્રેષ્ઠ...

દીવાળીના પર્વોમાં ધનતેરસ બાદ કાળી ચૌદશ આવે છે. કાળી ચૌદશ એટલે મૂલતઃ ઉપાસના અને સાધનાનો દિવસ. આ પર્વ સાથે સાધના સિવાય કેટલીક મહત્વની પૌરાણિક સત્ય ઘટનાઓ પણ જોડાયેલી છે....

તમારી ખરીદી કોઈને આપે ઉત્સવનો આનંદ, ફેલાય...

અમદાવાદઃ તહેવારોમાં ઉત્સવોમાં તમે ખરીદી કરો અને વેચાણ કરનારાના ચહેરા પર ખુશી આવી જાય..તમારો ઉત્સવ ઉજવાય એના ઘરનો ચૂલો સળગે અને એના ઘરમાં પણ તહેવાર મનાવાય..આવા મેસેજ હમણાં સોશિયલ...