Home Tags Dipawali

Tag: Dipawali

વેકેશનમાં આ રહ્યું હોટ ડેસ્ટિનેશન, 13 દિવસમાં તિજોરી છલકી

ગીરઃ એશિયાટીક લાયનના ઘર એવા સાસણગીરમાં આ વર્ષે દિવાળીના વેકેશનમાં મોટી માત્રામાં લોકો મુલાકાતે આવ્યા છે. માત્ર 13 જ દિવસમાં તંત્રને 1 કરોડ રુપિયાની આવક થઈ છે. 75 હજારથી...

વડાપ્રધાન મોદીએ સરહદે ઉજવી દીવાળી, જવાનોના ઉત્સાહને વધાર્યો

હર્ષિલઃ આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-ચીન સીમા પર સ્થિત હર્ષિલ સેનાના કેમ્પ ખાતે પહોંચ્યા હતા. અહીંયા તેમણે જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. વડાપ્રધાને અહીંયા જવાનોને સંબોધિત...

મુખ્યપ્રધાન પહોંચ્યા નડાબેટ, સરહદ પર સૈનિકો સાથે મનાવશે દીવાળી

કચ્છઃ દેશભરમાં હર્ષોલ્લાસ સાથે દીવાળીની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી નડાબેટ બોર્ડર ખાતે સરહદની સુરક્ષા કરતા જવાનો સાથે દીવાળી ઉજવવા પહોંચ્યા હતા. છે. પ્રકાશ પર્વ...

મુખ્યપ્રધાન સરહદ પર સુરક્ષા જવાનો સાથે મનાવશે દીવાળી

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી બુધવાર, ૭મી નવેમ્બરે દિવાળીનું પર્વ સરહદના સંત્રીઓ વચ્ચે બનાસકાંઠાના નડાબેટમાં મનાવશે. વિજયભાઇ રૂપાણીએ મુખ્યપ્રધાન તરીકેનું શાસનદાયિત્વ સંભાળ્યુ ત્યારથી દિપાવલીનો તહેવાર પોતાના ઘર પરિવારથી દૂર...

નૂતન વર્ષે મુખ્યપ્રધાન પ્રજાજનો સાથેના આ કાર્યક્રમોમાં આપશે હાજરી

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી વિક્રમ સંવત ર૦૭૫ના પ્રથમ દિવસે સવારે ૭:૩૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. ત્યારબાદ મુખ્યપ્રધાન ૮:પ૦ કલાકે રાજ્યપાલને રાજભવન ખાતે...

ફટાકડાબજારમાં સૂરસૂરીયું, છેલ્લી ઘડીઓમાં ફેરિયાઓને આવી રીતે છૂટ મળી

અમદાવાદઃ દીપોત્સવીનો ઉત્સવ આવે તે પહેલાં મહોલ્લા-શેરીમાં ટીકડી-તારા મંડળ, લાલ-પીળા બપોરીયા, ટેટા-લવીંગીયાની સેરો, લક્ષ્મી છાપ ટેટા, ભીંત ભડાકા લઇ ટાબરિયાં તોફાને ચઢી મજા લેતા. છેલ્લા કેટલાક વર્ષોથી ધ્વનિ પ્રદૂષણ,...

સવજીભાઈએ આ વર્ષે પણ સુધારી કર્મચારીઓની દીવાળી, આપી આ ભેટો..

સૂરતઃ સૂરતના ડાયમંડ કિંગ અને દરિયાદિલી માટે જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાએ આ વર્ષે ફરી એકવાર પોતાના કર્મચારીઓની દીવાળી સુધારી દીધી છે. પોતાના કર્મચારીઓ પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ અને પોતીકાંપણાની...

દશેરા-દીવાળી પર કરન્સી સંકટ ટાળવા આરબીઆઈ તૈયાર, આ છે આયોજન..

નવી દિલ્હીઃ આરબીઆઈએ જણાવ્યું છે કે ઓક્ટોબર દરમિયાન તે મુદ્રા બજારમાં 360 બિલિયન ડોલરનો સંચાર કરશે. આરબીઆઈનું આ પગલું મુદ્રા બજારમાં ક્રેડિટના ઘટાડાને લઈને ઉઠાવવામાં આવ્યું છે. રીઝર્વ બેંકને...

પૈસા વગર કરો ખરીદી, દીવાળી માટે ગૂગલ લાવ્યું ધમાકેદાર ઓફર

નવી દિલ્હીઃ આ વર્ષે દીવાળી પર ગૂગલ એક ધમાકેદાર ઓફર લાવવા જઈ રહ્યું છે. પૈસા વગર તમે ગૂગલના પ્લેટફોર્મ પર 15,000 જેટલા વેપારીઓ પાસેથી ઓનલાઈન ખરીદી કરી શકશો. ખરીદી...

લાભ પાંચમઃ કોનું પૂજન લાભદાયી ?

કારતક માસના શુક્લ પક્ષમાં આજે બુધવારે પંચમી તિથિ છે. આ તિથીને લાભ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં...

TOP NEWS

?>