Tag: Beijing
કોરોનાના દર્દીઓમાં બે વર્ષ સુધી કેટલાંક લક્ષણો...
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાંથી કમસે કમ અડધા લોકો સંક્રમણના બે વર્ષ પછી પણ આજ સુધી વાઇરસનાં એક-બે લક્ષણો સામે ઝઝૂમી રહ્યા છે, એમ લેન્સેટ...
કોરોના રોગચાળાના જોખમની વચ્ચે એશિયન ગેમ્સ 2022...
નવી દિલ્હીઃ ચીનમાં આ વર્ષે એશિયન ગેમ્સનું આયોજન થવાનું હતું. આ ગેમ્સનો પ્રારંભ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈને 25 સપ્ટેમ્બર સુધી હોંગઝાઉ પ્રાંતમાં થવાની હતી, પણ ટુર્નામેન્ટ પર કોરોના રોગચાળાનું...
બીજિંગમાં કોરોનાઃ સબવે-સ્ટેશનો બંધ કરાયા, ‘વર્ક-ફ્રોમ-હોમ’નું પુનરાગમન
બીજિંગઃ ચીનના અનેક શહેરોમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી ગયા છે. રાષ્ટ્રીય પાટનગર બીજિંગમાં પણ કેસ વધી જતાં ડઝન જેટલા સબવે સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે. સબવે ટ્રેનસેવા...
ચીને જમીન અતિક્રમણ કર્યાનું નેપાળની સરકારે સ્વીકાર્યું:...
કાઠમંડુઃ લદ્દાખમાં ભારતીય જમીન પર અડિંગો કરી જમાવી રહેલું ચીન નેપાળની જમીન પર કબજો જમાવી રહ્યું છે. નેપાળ અને ચીન –બંને દેશોની સરહદે નેપાળમાં ચીન દ્વારા અતિક્રમણ કરવાનો આરોપ...
લિથુઆનિયાએ તાઇવાનને ઓફિસ ખોલવા મંજૂરી આપતાં ચીન...
બીજિંગઃ તાઇવાનને પ્રતિનિધિ ઓફિસ ખોલવાની મંજૂરી આપવામાં આવ્યા પછી ચીને યુરોપના આ નાના દેશ લિથુઆનિયાને ઇતિહાસના કચરાના ડબ્બામાં મોકલવાની ગર્ભિત ધમકી આપી છે. લિથુઆનિયાની વસતિ માત્ર 30 લાખ છે,...
બીજિંગ વિન્ટર-ઓલિમ્પિક સ્થગિત કરવાનું હાલ કારણ નથીઃ...
બીજિંગઃ વિન્ટર ઓલિમ્પિક યોજાવાને માત્ર હવે 55 દિવસની વાર છે, ત્યારે કોરોના વાઇરસના નવા ટેન્શન છતાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ વિન્ટર ઓલિમ્પિક પાછળ ઠેલાવાની શક્યતાને હાલ નકારી કાઢી હતી....
ચીન, અમેરિકાએ એકમેકનું માન-સન્માન રાખવું જોઈએઃ શી...
બીજિંગઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને વર્ચ્યુઅલ સમીટમાં કહ્યું હતું કે બંને દેશોએ એકબીજાને આદર અને માનસન્માન આપવું જોઈએ અને શાંતિથી સહઅસ્તિત્વથી રહેવું જોઈએ. બંને દેશોએ...
બીજિંગમાં ચીની નાગરિકોએ પણ માણ્યો દશેરા સાંસ્કૃતિક...
(તસવીર સૌજન્યઃ પ્રસાર ભારતી બીજિંગ, ઓલ ઈન્ડિયા રેડિયો)
ચીને ટિયાનાનમેન સ્ક્વેરમાં કોમ્યુનિસ્ટ-પાર્ટીના સ્થાપનાદિન ઉજવણી કરી
બીજિંગઃ ચીનની સતારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપનાને 100મી વર્ષગાંઠના અવસરે ગુરુવારની સવારે રાજધાનીના કેન્દ્રમાં ટિયાનાનમેન સ્ક્વેરમાં ફાઇટર જેટ્સ વિમાનો અને હેલિકોપ્ટરોની ઉડાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ચોકથી એક...
ચીનને હિંસાનો જવાબ હિંસાથી આપીશું: હવાઈદળ-વડા ભદૌરિયા
નવી દિલ્હીઃ ચીન સાથે સરહદ બનાવતા લદાખના પૂર્વીય ભાગમાં ગયા વર્ષના મે મહિનાથી ઘેરી બનેલી લશ્કરી તંગદિલી વચ્ચે ભારત અને ચીનના લશ્કરી અધિકારીઓની મંત્રણાનો આજે 9મો રાઉન્ડ યોજાશે. આ...